18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
:::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | :::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | ||
:::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | :::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | ||
::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | :::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | ||
:::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | :::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | ||
:::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | |||
:::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, | |||
:::::::::::::એક દિ’ એનોય અવસર આવશે. | |||
:::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે; | |||
:::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે. | |||
:::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | |||
:::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે | |||
</poem> | </poem> |
edits