વીક્ષા અને નિરીક્ષા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
'''પ્રિય ભાઈ શ્રી હરિવલ્લભ ભાયાણીને'''
'''પ્રિય ભાઈ શ્રી હરિવલ્લભ ભાયાણીને'''

</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{center|'''લેખોના પ્રથમ પ્રકાશન વગેરેની માહિતી'''}}
૧. ક્રોચેનો કલાવિચાર : ‘પરબ’, જૂન ૧૯૭૬
૨. ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ: ‘પરબ’, ઑક્ટોબર ૧૯૭૪
૩. ભારતીય કાવ્યવિચારઃ બુધસભા અને ‘કવિલોક’ યોજિત બીજા કાવ્ય સત્રમાં ૧૯૬૫માં અને વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી યોજિત ‘સાહિત્ય-સમીક્ષા ઔર શોધ’ વિશેના પરિસંવાદમાં ૧૯૬૬માં વંચાયેલો નિબંધ. પાછળથી ‘સાહિત્ય-સમીક્ષા ઔર શોધ’માં સંગૃહીત,
૧૯૬૭
૪. ‘અભિનવનો રસવિચાર’ વિશે : ‘સંસ્કૃતિ’, એપ્રિલ ૧૯૭૧
૫. આકાર અને અંતસ્તત્વઃ ‘બુદ્ધિપ્રકાશ’, જૂન અને જુલાઈ ૧૯૭૧
૬. સર્જન પ્રક્રિયાઃ એક નોંધઃ ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૧
૭. કાવ્યમાં તથ્ય અને સત્યઃ એક નોંધઃ ‘પરબ’, અંક ૧૦, ૧૯૭૮
૮. શરચ્ચંદ્રઃ જીવનઝાંખીઃ ‘ગૃહદાહ’, ૧૯૩૮
૯. રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્યઃ ગૂજરાત વિદ્યાપીઠ યોજિત ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૪માં વંચાયેલો નિબંધ. પાછળથી એ ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ પુસ્તકમાં ૧૯૭૭માં પ્રગટ થયેલો.
૧૦. સજીવ બંધનઃ નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનના ૧૯૫૭માં અમદાવાદમાં મળેલા અધિવેશનના સાહિત્ય વિભાગના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા બંગાળી પ્રવચનનો મૂળ ગુજરાતી પાઠ. ‘પરબ’ અંક ૪, ૧૯૭૮
૧૧. સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓઃ ‘પરબ’ અંક ૨, ૧૯૭૧
૧૨. શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્યઃ વલસાડના અનિયતકાલિક ‘મિલન’નો
કવિ શ્રી ઉમાશંકર જોશી અભિનંદન વિશેષાંક, ઑગસ્ટ ૧૯૭૧
૧૩. ‘નિરીક્ષા’: કવિકર્મની પરીક્ષાઃ ‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી ૧૯૬૧
૧૪. પ્રવેશકઃ ‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ ૧૯૭૩
૧૫. સમીક્ષા: શ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ પાછળ જોડેલો લેખ, ૧૯૬૫
૧૬. આમુખઃ ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય’નું આમુખઃ ‘વિશ્વમાનવ’, સપ્ટેમ્બર ૧૯૭૩
૧૭. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’: પાંચમી આવૃત્તિનું અવલોકનઃ ‘શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જાન્યુ.-જૂન ૧૯૬૯
૧૮. ‘કથા ઓ કાહિની’: અમદાવાદની બંગાળ ક્લબ સમક્ષ વાંચેલો લેખ. ૧૯૬૧ (?)
૧૯. ભર્તુહરિ  નીતિશકઃ અપ્રગટ રેડિયો વાર્તાલાપ, તા. ૧૭-૧-૧૯૬૬
૨૦. કાવ્યપરિશીલનઃ ‘સાબરમતી’, ૧૯૬૯
૨૧. ત્રણ મુદ્દાનું શોધનઃ ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૬૮
૨૨. સાહિત્ય અને પ્રગતિઃ ‘સાહિત્ય અને પ્રગતિ’, ૧૯૪૦
૨૩. પત્રમ્ પુષ્પમ્ઃ ૧. આરોહણ, ‘સંસ્કૃતિ’, મે ૧૯૬૮; ૨. આરોહણ વિશે વધુ, ‘સંસ્કૃતિ’, ઑક્ટોબર ૧૯૬૮; ૩. વધામણી, ‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ ૧૯૭૭; ૪. બે કહેવતો, ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૬૮; ૫. શેક્સપિયરની ઉપમા કાન્તમાં, ‘સંસ્કૃતિ’, જુલાઈ ૧૯૫૫; ૬. ‘ભરત’ એટલે ‘નાટક’ કે ‘નાટ્યશાસ્ત્ર’? ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૫

</poem>

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu