32,510
edits
No edit summary |
No edit summary |
||
| Line 47: | Line 47: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ વિવેચન એટલે ઐતિહાસિક વિવેચન એમ જો સમજીએ તો એમાંથી એ પણ અનિવાર્ય રીતે ફલિત થાય કે સુંદર અને કુરૂપના પાર્થક્યનો વિચાર કરવો એટલે સુંદર કે કુરૂપ કહીને ઊભરો કાઢવો એમ નહિ. વિવેચને વ્યાખ્યાના સ્તરે જવું પડે અને વ્યાખ્યાના સ્તરે જવું એટલે જીવનની સમાલોચના (criticism of life) કરવી, કારણ કલાકૃતિનું મૂલ્યાંકન કરવું એટલે કે તેની વિશિષ્ટ પ્રકૃતિનો પરિચય આપવો એ. સાથોસાથ આખા જીવનનાં કાર્યોનું મૂલ્યાંકન કર્યા વગર અને તેની પ્રકૃતિનો પરિચય આપ્યા વગર શક્ય નથી. (it is not possible to judge—that is to characterise—works of art, without at the same time judging and characterising the works of whole life.) આથી દરેક મોટો વિવેચક એવી સાથે કલાનો, દર્શનનો, નીતિનો અને રાજકારણનો વિવેચક હોય છે. કારણ, આત્માના વ્યાપારોને કલ્પનામાં અલગ ભલે પાડી શકાય પણ ખરેખર અલગ પાડી શકાતા નથી. આથી કલાના વિવેચનને બીજાં વિવેચનથી અલગ પાડી શકાય નહિ.] | પણ વિવેચન એટલે ઐતિહાસિક વિવેચન એમ જો સમજીએ તો એમાંથી એ પણ અનિવાર્ય રીતે ફલિત થાય કે સુંદર અને કુરૂપના પાર્થક્યનો વિચાર કરવો એટલે સુંદર કે કુરૂપ કહીને ઊભરો કાઢવો એમ નહિ. વિવેચને વ્યાખ્યાના સ્તરે જવું પડે અને વ્યાખ્યાના સ્તરે જવું એટલે જીવનની સમાલોચના (criticism of life) કરવી, કારણ કલાકૃતિનું મૂલ્યાંકન કરવું એટલે કે તેની વિશિષ્ટ પ્રકૃતિનો પરિચય આપવો એ. સાથોસાથ આખા જીવનનાં કાર્યોનું મૂલ્યાંકન કર્યા વગર અને તેની પ્રકૃતિનો પરિચય આપ્યા વગર શક્ય નથી. (it is not possible to judge—that is to characterise—works of art, without at the same time judging and characterising the works of whole life.) આથી દરેક મોટો વિવેચક એવી સાથે કલાનો, દર્શનનો, નીતિનો અને રાજકારણનો વિવેચક હોય છે. કારણ, આત્માના વ્યાપારોને કલ્પનામાં અલગ ભલે પાડી શકાય પણ ખરેખર અલગ પાડી શકાતા નથી. આથી કલાના વિવેચનને બીજાં વિવેચનથી અલગ પાડી શકાય નહિ.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||