31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 60: | Line 60: | ||
तन्मे ब्रूहि कुरंग कुत्र भवता किं नाम तप्तं तप: ||</poem>}} | तन्मे ब्रूहि कुरंग कुत्र भवता किं नाम तप्तं तप: ||</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થાત્, હે કુરંગ, તું વારે વારે ધનવાનોનું મોં જોતો નથી, તેમની ખોટી ખુશામત કરતો નથી, તેમનાં ગર્વભર્યાં વચનો સાંભળતો નથી, કે નથી તું કંઈ મળશે એ આશાએ તેમની પાછળ પાછળ દોડતો; તું તો ભૂખ લાગે છે ત્યારે કુમળી ચાર ખાય છે અને ઊંઘ આવે છે ત્યારે સુખથી ઊંઘી જાય છે; તો તું મને કહે તો ખરો કે, તેં ક્યાં જઈને કર્યું તપ કર્યું હતું. | |||
માણસની ચડતીના સમયમાં તેના વૈભવનો લાભ લઈ આનંદ કરનાર તેની પડતીના સમયમાં તેની ઉપેક્ષા કરે તો એના જેવી બીજી કોઈ નીચતા નથી, એવા વ્યંગ્યાર્થવાળી ભ્રમરને ઉદ્દેશીને કરેલી પંડિતરાજ જગન્નાથની એક અન્યોકિતથી આ વાર્તાલાપનું સમાપન કરીએ. કવિ કહે છે : | માણસની ચડતીના સમયમાં તેના વૈભવનો લાભ લઈ આનંદ કરનાર તેની પડતીના સમયમાં તેની ઉપેક્ષા કરે તો એના જેવી બીજી કોઈ નીચતા નથી, એવા વ્યંગ્યાર્થવાળી ભ્રમરને ઉદ્દેશીને કરેલી પંડિતરાજ જગન્નાથની એક અન્યોકિતથી આ વાર્તાલાપનું સમાપન કરીએ. કવિ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||