વીક્ષા અને નિરીક્ષા/આરોહણ વિશે વધુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨<br>‘આરોહણ' વિશે વધુ}} તંત્રીશ્રી, ‘સંસ્કૃતિ,’ {{Poem2Open}} ‘આરોહણ' કાવ્યના શ્રી હસમુખ પાઠકે લખેલા પરિશીલન વિશેની મારી નોંધને લગતું શ્રી મનસુખલાલ ઝવેરીનું ચર્ચાપત્ર ઑગસ્ટ અંકમાં વ...")
 
No edit summary
Line 7: Line 7:
૨. પણ બાકીના મુદ્દા સ્વીકારવામાં થોડી મુશ્કેલી છે. આપણે જરા વિગતે જોઈએ.
૨. પણ બાકીના મુદ્દા સ્વીકારવામાં થોડી મુશ્કેલી છે. આપણે જરા વિગતે જોઈએ.
એ ત્રણે મુદ્દાઓને જેની સાથે સંબંધ છે તે પંક્તિઓ આ પ્રમાણે છે:
એ ત્રણે મુદ્દાઓને જેની સાથે સંબંધ છે તે પંક્તિઓ આ પ્રમાણે છે:
ઘણી ગિરિનિ ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં,
{{Poem2Close}}
{{Block center|<poem>ઘણી ગિરિનિ ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં,
કુઠારિ વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને
કુઠારિ વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને
વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યોય એ,
વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યોય એ,
સમાધિછલ જાણતા, ‘ભુરકિશક્તિ સાધી અમો?'
સમાધિછલ જાણતા, ‘ભુરકિશક્તિ સાધી અમો?'
બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા
બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા
અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી.
અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી.</poem>}}
{{Poem2Open}}
શ્રી મનસુખભાઈએ પૂંછડેથી શરૂઆત કરી છે, એટલે હું પણ, સગવડ ખાતર, એ જ ક્રમને અનુસરું છું.
શ્રી મનસુખભાઈએ પૂંછડેથી શરૂઆત કરી છે, એટલે હું પણ, સગવડ ખાતર, એ જ ક્રમને અનુસરું છું.
ઉપરના વાક્યના છેલ્લા ખંડનો અર્થ મેં એવો કરેલો છે કે,  `અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે.’ એને બદલે શ્રી મનસુખભાઈ આ પ્રમાણે અર્થ કરવાનું સૂચવે છે: "(ચલમમાં) ગાંજાની કળી ચશચશાવીને ફૂંકે છે ને અધોગતિને પામતા હોય છે.’ અને એમાં કારણ એ દર્શાવે છે કે, `મઠોમાં વસતા બાવા સાધુઓની અધોગતિનું કારણ તેઓ ગાંજા (જો?)*

Navigation menu