232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. બરફની દીવાલ}} {{Poem2Open}} બીજે દિવસે અગિયાર વાગે અમારું વહાણ દરિયાની સપાટી ઉપર તરતું હતું. અમે બધા વહાણના તૂતક ઉપર ઊભા હતા, ત્યાં નેડે બૂમ મારીઃ “જુઓ, પણે વહેલ દેખાય.” મને તેથી આશ...") |
No edit summary |
||
| Line 97: | Line 97: | ||
“બસ! હવે બરાબર છે, બરફ જેટલો બહાર દેખાય છે તેથી ત્રણગણો અંદર હોય છે. અને સામે દેખાતા બરફના ડુંગરો વધારેમાં વધારે ૩૦૦ ફૂટ ઊંચા દેખાય છે, માટે બહુ તો ૯૦૦ ફૂટ આપણે ઊંડે જવું પડશે.” | “બસ! હવે બરાબર છે, બરફ જેટલો બહાર દેખાય છે તેથી ત્રણગણો અંદર હોય છે. અને સામે દેખાતા બરફના ડુંગરો વધારેમાં વધારે ૩૦૦ ફૂટ ઊંચા દેખાય છે, માટે બહુ તો ૯૦૦ ફૂટ આપણે ઊંડે જવું પડશે.” | ||
“અને ૯૦૦ ફૂટ એટલે કાંઈ નહિ, પણ એક મુશ્કેલી આવશે અને તે એ કે આપણે ઘણા વખત સુધી સમુદ્રની નીચે રહેવું પડશે, એટલે તાજી હવા નહિ મળે.” કૅપ્ટને શંકા કરવા માંડી. | |||
મને ધીમે ધીમે ઉત્સાહ ચડતો જતો હતો. મેં કહ્યું: “આપણાં હવા ભરવાનાં ટાંકાં પૂરેપૂરાં ભરી નાખો. ઘણી વખત સુધી આપને તેમાંથી હવા મળ્યા કરશે.’ | મને ધીમે ધીમે ઉત્સાહ ચડતો જતો હતો. મેં કહ્યું: “આપણાં હવા ભરવાનાં ટાંકાં પૂરેપૂરાં ભરી નાખો. ઘણી વખત સુધી આપને તેમાંથી હવા મળ્યા કરશે.’ | ||