ચિરકુમારસભા/સર્જક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય}} File: {{center|{{SetTitle}}લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}} {{Poem2Open}} ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા. સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે...")
 
No edit summary
Line 15: Line 15:
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Right|– રમણ સોની}}
{{Right|– રમણ સોની}}

Navigation menu