232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૫ }} {{Poem2Open}} અક્ષયે કહ્યું: ‘પત્નીનું એકમાત્ર તીર્થ એનો પતિ છે. એ વાત તું માને છે કે નહિ?’ પુરબાલાએ કહ્યું: ‘પંડિત મશાયની પાસે હું શાસ્ત્રનું વિધાન લેવા નથી આવી. હું તો કહેવા આવી...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
આમ કહી એણે પરજમાં ગાવા માંડ્યું: | આમ કહી એણે પરજમાં ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સ્વર્ગે તુંને લઈ જાશે વિમાનમાં | સ્વર્ગે તુંને લઈ જાશે વિમાનમાં | ||
| Line 24: | Line 26: | ||
પુરબાલાએ કહ્યું: ‘સારું, સારું, રહો!’ | પુરબાલાએ કહ્યું: ‘સારું, સારું, રહો!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અક્ષયે કહ્યું: ‘હું થંભી રહું, ને તું જ એકલી ચાલે, એમ ને? ઓગણીસમી સદીની આ વ્યવસ્થા? ખરેખર, તું જાય છે?’ | અક્ષયે કહ્યું: ‘હું થંભી રહું, ને તું જ એકલી ચાલે, એમ ને? ઓગણીસમી સદીની આ વ્યવસ્થા? ખરેખર, તું જાય છે?’ | ||
| Line 35: | Line 40: | ||
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’ | અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’ | ||
પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’ | |||
અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું: | અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘કોના હાથમાં મેલું મારા પ્રાણ | ‘કોના હાથમાં મેલું મારા પ્રાણ | ||
| Line 56: | Line 63: | ||
મન્મથજીને શાપ દેવાની!’ | મન્મથજીને શાપ દેવાની!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પુરબાલાએ કહ્યું: ‘બહુ થયું, તમારી શાયરી બંધ કરો હવે.’ | પુરબાલાએ કહ્યું: ‘બહુ થયું, તમારી શાયરી બંધ કરો હવે.’ | ||