ચિરકુમારસભા/૩: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩}} {{Poem2Open}} ‘મુખુજ્જે મશાય!’ અક્ષયે કહ્યું: ‘જી, હુકમ!’ શૈલે કહ્યું: ‘પેલા ખાનદાનના દીકરાઓને કોઈ રીતે ભગાડવા પડશે.’ અક્ષયે ઉત્સાહમાં આવી કહ્યું: ‘હાસ્તો!’ આમ કહી એણે રામપ્રસાદ...")
 
No edit summary
Line 135: Line 135:
વગાડતાં વગાડતાં એકદમ થંભી જઈને, ગંભીરતા ધારણ કરી એ બોલ્યો: ‘અરે! અરે! પણ મુદ્દાની વાત તો પૂછવાની જ રહી ગઈ. અહીં તો બધું નક્કી છે—હવે તમે શામાં રાજી છો એ કહો!’

દારુકેશ્વરે કહ્યું: ‘અમને વિલાયત મોકલવા પડશે.’

અક્ષયે કહ્યું: ‘એમાં કહેવાનું જ શું છે? તાર કાપ્યા વગર શેમ્પેનની બાટલી કદી ઊઘડે ખરી? દેશમાં રહેવાથી આપના જેવા માણસોની વિદ્યા ને બુદ્વિ દબાઈ રહે છે. બંધન તૂટતાં જ એ નાકમાંથી, મોંમાથી ને આંખોમાંથી ફુવારાની પેઠે ઊડવા માંડશે.’

દારુકેશ્વરે ખુશખુશ થઈ અક્ષયનો હાથ પકડી લઈ કહ્યું: ‘દાદા, આટલું તમારે કરી આપવું પડશે. સમજી ગયા ને?’

અક્ષયે કહ્યું: ‘એમાં શું? પણ બાપ્તિસ્મા આજે થશે ને?’

Line 177: Line 177:
અક્ષયે ધીરેથી કહ્યું: ‘આજે આનાથી ચલાવી લો!’

દારુકેશ્વરે કહ્યું: ‘એ કંઈ ચાલે, મશાય! આશા આપીને હવે નિરાશ કરો છો? સસરાને ઘેર આવીએ, અને મટન ચૉપ પણ ન મળે? અને આ બરફનું પાણી! મશાય, એ નહિ ચાલે! મારાથી સાદું પાણી પીવાતું નથી. મારો શરદીનો કોઠો છે!’  

આમ કહી એણે ગાન શરૂ કરી દીધું:
આમ કહી એણે ગાન શરૂ કરી દીધું:
Line 191: Line 191:
દારુકેશ્વરે ઉત્તેજિત થઈને કહ્યું: ‘નહિ, મશાય, એ બીમાર આદમીઓનો ખોરાક છે, એ નહિ ચાલે. મુરઘી ન ખાધી એટલે તો દેશની આ દશા થઈ છે!’

આમ કહી એણે હૂકો ગગડાવવા માંડ્યો.
આમ કહી એણે હૂકો ગગડાવવા માંડ્યો.

અક્ષયે એના કાન પાસે જઈને લખનૌ ઠૂમરીમાં ગાવા માંડ્યું:  

Line 381: Line 381:
સદાય તું આવો જ રહેજે, એ છે મારી આશ.
સદાય તું આવો જ રહેજે, એ છે મારી આશ.

સ્મિત પુરાણું, સુધા પુરાણી,
સ્મિત પુરાણું, સુધા પુરાણી,

મારી પુરાણી તર્સ,
મારી પુરાણી તર્સ,
Line 427: Line 427:
આટલાં માણસ તોયે, એની મૂઈ આંખો,  
આટલાં માણસ તોયે, એની મૂઈ આંખો,  

ના કોઈને દેખે રે!
ના કોઈને દેખે રે!

‘ઠીક, તો એમ! પતંગિયાંને દીપશિખા પાસે હાંકી લાવીશ. હવે તો ચટ દઈને મને એક પાન આણી દે, તારા સ્વહસ્તે બનાવેલું!’