ચિરકુમારસભા/૧૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧}} {{Poem2Open}} રસિકે કહ્યું: ‘ભાઈ શૈલ!’ શૈલે કહ્યું: ‘શું છે, રસિકદાદા!’ રસિકે કહ્યું: ‘આ શું મારું કામ છે? મહાદેવના તપમાં ભંગ પડાવવા માટે સ્વયં કંદર્પદેવ હતા—અને હું ડોસો—’ શૈલે...")
 
No edit summary
Line 477: Line 477:
શ્રીશે કહ્યું: ‘સોયમાં દોરો પરોવતાં હતાં! તે વખતે તેઓ નહાઈને આવ્યાં હશે.’

રસિકે કહ્યું: ‘તે વખતે બપોરના ત્રણ વાગવાનો શુમાર હશે.’

શ્રીશે કહ્યું: ‘બપોરના ત્રણ—ખાટલા પર બેસીને—’

Line 575: Line 575:
એટલામાં વિપિને પાસે આવી કહ્યું: ‘ઓહ! પૂર્ણબાબુની સાથે વાત ચાલે છે! તો હમણાં રહ્યું. મારે થોડી વાત કરવાની હતી તે હવે રાતે કરીશું! ખરું ને, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘ભલે.’
રસિકે કહ્યું: ‘ભલે.’

વિપિને કહ્યું: ‘ચાંદનીમાં રસ્તામાં ફરતાં ફરતાં બસ લહેરથી ખરું ને, રસિકબાબુ?’