232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫}} {{Poem2Open}} જગત્તારિણીએ કહ્યું: ‘બાબા અક્ષય! આ છોકરીઓનું હું શું કરું? જોને, નૃપ બેઠી બેઠી રુવે છે, ને નીર મોઢું ચડાવી ફરે છે. કહે છે: મારી નાખો તોયે હું ઓરડામાંથી બહાર મોઢું દેખા...") |
No edit summary |
||
| Line 227: | Line 227: | ||
પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’ | પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’ | ||
નીરબાલાએ ધીરેથી જવાબ દીધો: ‘રસિકદાદા, તમે આ શું ફાવે તેમ બક્યા કરો છો! અમે એવું ક્યાં કહીએ છીએ! અમને કંઈ ખબર હતી કે આ આવ્યા છે?’ | |||
રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે— | રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે— | ||
| Line 255: | Line 255: | ||
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’ | શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’ | ||
નૃપ અને નીર ‘ન યયૌ ન તસ્થો’ ભાવ ધારણ કરી થંભી ગઈ. વિપિને નીરની સામે જોઈ કહ્યું: ‘કોઈ વખત કંઈ ભૂલ ગઈ હોય તો શું એની માફી માગવાનો પણ વખત નહિ આપો?’ | |||
રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’ | રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’ | ||