અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–': Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
આ બે સંગી સૉનેટો (Companion Sonnets)માં એક પ્રકારનું સાતત્ય છે. અતીત અને અનામત વર્તમાનની કોઈ એક ક્ષણ પર મુકાયાં છે. ગયેલા સમયનું મૂલ્યાંકન અને રહેલા સમય અંગેનો અહીં સંકલ્પ છે પરંતુ મૂલ્યાંકન અને સંકલ્પ વચ્ચે, જીવનના પશ્ચાદવર્તી કે અગ્રવર્તી દર્શન વચ્ચે કોઈ વિરોધ નથી. કોઈ નિષેધાત્મક સૂર નથી. કારણ બંનેમાં એક વિધાયક તત્ત્વની હાજરી છે અને તે પ્રણય. પહેલા સૉનેટનો ‘પ્રણયભર’ (ભરપૂર પ્રણય) વિરોધો અને વિષમતાનો છેદ ઉડાડે છે. બીજા સૉનટનો ‘આકંઠ પ્રણય’ અવનિના અમૃતમાં પરિણમે છે. પ્રણય અતીતથી વર્તમાનનો ચાલક છે અને પ્રણય જ વર્તમાનથી ભવિષ્યનો પણ ચાલક છે. કવિનો આ ‘પ્રણય’ મનુષ્યજાતિ સુધી વિસ્તરેલો છે અને કવિની દૃઢ માન્યતા, સ્થાપિત શ્રદ્ધા અને નિર્ધારિત લાગણીનો વાહક છે, કસબથી સૉનેટોમાં એ કઈ રીતે વણાયો છે એ જોવું રસપ્રદ બનશે. પહેલું સૉનેટ લઈએ:

{{Block center|<poem>‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં
ગયાં સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણહાસે વિરમિયાં!’</poem>}}
ગયાં સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણહાસે વિરમિયાં!’</poem>'''}}{{Poem2Open}}

પહેલી પંક્તિના પ્રારંભમાં, અંતમાં અને ફરી બીજી પંક્તિના પ્રારંભમાં ‘ગયાં’નું આવર્તન દૃઢપણે અતીતમાં સ્થાપિત કરે છે. ‘કેમ જ’માં ‘જ’ પરનો ભાગ ખબર ન રહી હોવાની પ્રતીતિને એકદમ વળ આપે છે. અતીતમાં જીવવાની સાહજિકતા અને તાલબદ્ધતા પડેલી છે. ‘સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણહાસે’નો આંતરયમક તરત એ તાલબદ્ધતાને ઉઠાવે છે. પછી…

{{Block center|<poem>‘ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો.

ઉરે ભારેલો જે પ્રણયભર, ના જપ ક્ષણ દે
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જપ ક્ષણ દે
સ્ફુર્યો કાર્યે કાવ્યે જગમધુરપ પી પદપદે
સ્ફુર્યો કાર્યે કાવ્યે જગમધુરપ પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાન્ત વિકસ્યો
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાન્ત વિકસ્યો
અહો હૈયું! જેણે જિવતર તણો પંથ જ રસ્યો’</poem>}}
અહો હૈયું! જેણે જિવતર તણો પંથ જ રસ્યો’</poem>'''}}{{Poem2Open}}

સ્મિતમય / ભયભર્યો; ભારેલો / જે પ્રણયભર; કાર્યે/કાવ્યે, મધુરપો/ પી / પદપદે, અવિશ્રાન્ત વિલસ્યો – સુધી તાલબદ્ધતા પ્રસરે છે. આખો જિવતરનો પંથ આ તાલબદ્ધ કદમથી જાણે કે કપાઈ ગયો! ‘કેમ જ’નો ‘એમ જ’ને મળતો સંવાદ એકદમ સાર્થક છે પરંતુ આ બેને મળતો ‘પંથ જ’માં ‘જ’ પૂરકતાની કામગીરી સિવાય કોઈ કામગીરી બજાવતો નથી—નકામી અડચણ ઊભી કરે છે. પરંતુ સૉનેટનો બીજો ખંડ–ષટ્ક—બે નિષેધોના સાર્થક બળથી ઊઘડ્યો છે:

{{Block center|<poem>‘ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
{{Poem2Close}}{{Block center|'''<poem>‘ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુ ય સજીવન થયાં’</poem>}}
અસત્ સંયોગોની; પણ સહુ ય સજીવન થયાં’</poem>'''}}{{Poem2Open}}

‘વિષ’માંથી ફૂટતો હોય તેઓ જ બાજુનો ‘વિષમ’ શબ્દ નાદની સ્ફૂર્તિનું ઉદાહરણ છે. સૉનેટના પૂર્વાર્ધની તાલબદ્ધતાની સામે આ ‘ષટ્ક’માં વિરોધની તરેહ પ્રમાણવા જેવી છે. ‘વિષ/વિષમ ઓથાર/અદયાઅસત સંયોગોની’ સામે ‘સંજીવની’ છે. કંટક સામે કુસુમ છે, તિરસ્કાર સામે ગૂઢ કરુણા છે. પણ નામ પાડ્યા વગર પ્રણયની વ્યંજના આપતો કો ‘સંકેત’ આ બધાનું-વિરોધોનું-શમન કરે છે:

{{Block center|<poem>‘બન્યાં કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા
{{Poem2Close}}{{Block center|'''<poem>‘બન્યાં કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા
તિરસ્કારોમાં યે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા’</poem>}}
તિરસ્કારોમાં યે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા’</poem>'''}}{{Poem2Open}}

અંતે અતીતની માત્રા સતત પ્રેરક બળ કવિ ચીંધે છે:

{{Block center|<poem>‘પડે દૃષ્ટે, ડૂબે કદિક શિવનાં શૃંગ અરુણાં
{{Poem2Close}}{{Block center|'''<poem>‘પડે દૃષ્ટે, ડૂબે કદિક શિવનાં શૃંગ અરુણાં
રહ્યો ઝંખી ને ના ખબર વરસો કેમ જ ગયાં’</poem>}}
રહ્યો ઝંખી ને ના ખબર વરસો કેમ જ ગયાં’</poem>'''}}{{Poem2Open}}

‘શિવનાં શૃંગ’માં ‘શિવ’ એટલે ‘કૈલાસપતિ’ અને ‘શિવ’ એટલે ‘કલ્યાણ’ મૂર્ત અને અમૂર્તના સમન્વય સાથે કવિએ ઉપસાવેલાં આ શૃંગ દુષ્પ્રાપ્ય છે. અમૂર્ત અને મૂર્તને રેણ કરી દેતા ‘અરુણા’ વિશેષણની ગુંજાશ ઓછી નથી. આવાં દુષ્પ્રાપ્ય શૃંગો ક્યારેક દૃષ્ટિએ પડે છે. ક્યારેય ડૂબી જાય છે, અદૃશ્ય થાય છે પણ દુષ્પ્રાપ્ય માટે જ કવિ એને ઝંખી રહે છે. અને આ ઝંખનામાં જ અતીત અંતે વર્તમાન ક્ષણ સુધી આવી પહોંચે છે. અલબત્ત, શરૂનાં ‘વર્ષો’ અંતે ‘વરસો’માં પલટાઈ જાય એમાં છંદની માગ પકડાઈ જાય છે. એક જ શબ્દના આ વિવર્તો સાભિપ્રાય નથી.

Line 42: Line 42:
જે વર્તમાન ક્ષણ પર પહેલું સૉનેટ આવી પહોંચ્યું છે એ ક્ષણથી બીજા સૉનેટનો આરંભ છે. ‘ગયાં’ની સામે ‘રહ્યાં’નો સમય–પટ ખૂલે છે, પ્રણયનો તંતુ ચાલુ છે. પરંતુ શિવનું સ્થાન ભવિષ્યની યાત્રામાં સૌંદર્ય લે છે અને તેથી બીજા સૉનેટની શરૂની ત્રણ પંક્તિ પ્રણયના તંતુને ચાલુ રાખીને પણ વિકાસશીલ સાતત્ય સૂચવે છે.

{{Block center|<poem>‘રહ્યાં વર્ષે તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
{{Poem2Close}}{{Block center|'''<poem>‘રહ્યાં વર્ષે તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વ્હીલે મુખ ફર રખે, સાત ડગનું
ભલા પી લે; વ્હીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહિયાં;</poem>}}
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહિયાં;</poem>'''}}{{Poem2Open}}

‘હૃદયભર’, તરત જ, પહેલા સૉનેટના ‘પ્રણયભર’નું, સાહચર્ય ખેંચી લાવે છે. ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’નું કવિનું ઘૂંટાતું જીવનસૂત્ર અહીં પંક્તિઓમાં વિસ્તરી ચૂક્યું છે. અહીંનું ‘સખ્ય’ પહેલા સૉનેટના ‘સોહાર્દ’ની સમાન્તરતા પર મૂકાયું છે. બે સૉનેટોમાં અહીં એક જ જગ્યાએ નાનો નિષેધાત્મક સૂર છે: ‘વ્હીલે મુખ ફેર રખે’, પહેલા સૉનેટમાં જાતની સામે જગત મુકાયું નથી. પ્રણયનું તત્ત્વ જગતની બધી વિષમતાને હરી લે છે. અહીં એ જ પ્રણયની સમજને ખપમાં લઈ કવિ ‘દુષ્ટ’ દુનિયા સામે સંરક્ષણનું કવચ શોધે છે. જાત અને જગતનાં લક્ષણોને વિરોધાવે છે, પરંતુ આ પાંચ પંક્તિઓ જુઓ:

{{Block center|<poem>‘નથી તારે માટે થઈ જ, નિરમી ‘દુષ્ટ’ દુનિયા,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘નથી તારે માટે થઈ જ, નિરમી ‘દુષ્ટ’ દુનિયા,
—અહો નાનારંગી અજબ દુનિયા છે સમજવી?
—અહો નાનારંગી અજબ દુનિયા છે સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જય લપટી!
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જય લપટી!
વિસારી હું ને જો વરતું, વરતે તું મધુરવી’</poem>}}
વિસારી હું ને જો વરતું, વરતે તું મધુરવી’</poem>'''}}{{Poem2Open}}

કલાપી અને ઉમાશંકર એકબીજાની સરસાઈ કરતાં હોય એવું લાગ્યા વિના રહે નહિ. અનવધાનમાં કલાપીની પદાવલિ પ્રવેશી ગયેલી સ્પષ્ટ જોઈ શકાય છે. ‘જાઉં પલટી’ અને ‘જાય લપટી’ની સમાનતરતા નખશીખ ઉમાશંકરીય છે પરંતુ ‘નથી તારે મારે થઈ જ નિરમી દુષ્ટ દુનિયા’ કે ‘અહંગર્તામાં હા પગ’ કે ‘અજબ દુનિયા, શે સમજવી?’માં કલાપીના ઓળા ઊતરી આવ્યા છે. પુરોગામી કવિની પદાવલિનો આ સહેતુક ઉલ્લેખ નથી. અનવધાનની ક્ષણોમાં પ્રવેશેલો પુરોગામી કવિનો કાવ્ય સંસ્કાર છે.

Line 58: Line 58:
આ પછી; ‘અહંલોપની સામે આખું જગત કવિમાં ઠલવાવો તલપાપડ છે:

{{Block center|<poem>‘મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ, હવા,
{{Poem2Close}}{{Block center|'''<poem>‘મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ, હવા,
દિશાઓનાં હાસો ગિરિવર તણાં શૃંગ ગરવાં;’</poem>}}
દિશાઓનાં હાસો ગિરિવર તણાં શૃંગ ગરવાં;’</poem>'''}}{{Poem2Open}}

૧૯૩૫માં ‘કુંજ ઉરની’ સૉનેટમાં લખાયેલી ‘મને આમંત્રે સૌ પ્રણયગ્રહવા વિશ્વ-ફુલનો’ જેવી અમૂર્ત પંક્તિનો અહીં મૂર્તવિસ્તાર છે ‘મને આમંત્રે સૌ’માંનો “સૌ’નો સર્વસામાન્ય લહેકો અહીં મૃદુલ તડકાના લાડવાચક ‘ઓ’માં રૂપાન્તરિત થયો છે. પહેલા સૉનેટના અમૂર્ત શિવનાં શૃંગ હવે ‘ગિરિવર તણાં શૃંગ’માં મૂર્ત છે. કવિ દિવસથી રાત્રિમાં આગળ વધે છે:

{{Block center|<poem>‘નિશા ખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે’</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>‘નિશા ખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે’</poem>'''}}{{Poem2Open}}

‘નિશાખૂણે’ હૈયે’ એટલે કે નિશાનો ખૂણો એ જ હૈયું– નિશાહૈયે એમ લઈશું? ના, કવિતા ભીતર બાહ્યને અજવાળે એવું આ સ્થાન છે. નિશાખૂણે અને હૈયે સંવેદનનું આ ઘનીભૂત રૂપ છે. આ ઘનીભૂત રૂપ પછીની પંક્તિ સર્વસામાન્ય તૈયાર વિચારસૂત્રમાં ખેંચાઈ ગઈ છે:

{{Block center|<poem>‘જનોત્કર્ષે-હાસે પરમ ઋતલીલા અભિરમે’</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જનોત્કર્ષે-હાસે પરમ ઋતલીલા અભિરમે’</poem>'''}}{{Poem2Open}}

કુદરતથી મનુષ્ય સુધી પહોંચેલી આ સૉનેટની યાત્રા અને ભવિષ્યનું એક આદર્શ કાલ્પનિક ચિત્ર આંખ સામે ખડું કરે છે:

{{Block center|<poem>‘બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
{{Poem2Close}}{{Block center|'''<poem>‘બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’</poem>}}
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’</poem>'''}}{{Poem2Open}}

અત્યારની વર્તમાનની ક્ષણ પરથી ભવિષ્યની કોઈ વર્તમાનની ક્ષણનો આ તરંગબુટ્ટો છે, આ બે પંક્તિ વચ્ચે કવિની રૂપાન્તર પ્રક્રિયા નિહિત છે. ‘આકંઠ પ્રણય’ એ અવનિનું અમૃત નથી, પરન્તુ ‘આ કંઠ પ્રણય’ પછી જે કવિતા જન્મે એ કવિતા તે અવનિનું અમૃત છે. ‘પ્રણય’ અને ‘અમૃત’ વચ્ચે ‘કવિતા’ની પ્રક્રિયાને કવિએ વ્યંજિત રાખી છે. અને વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું’ની જેમ ભુવનોની સામે કવિએ અવનિને તોળી છે. અહીં અવનિના અમૃતનું માહાત્મ્ય છે. પીવાની ક્રિયાની તીવ્રતાને દર્શાવવા ‘આકંઠ પ્રણય’નું કવિકૌશલ નજીકથી જોવા જેવું છે:

{{Block center|<poem>‘બધો પી આકંઠ પ્રણય.’</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>‘બધો પી આકંઠ પ્રણય.’</poem>'''}}{{Poem2Open}}

શિખરિણીના છઠ્ઠા સ્થાને લઘુ ગોઠવી સાતમાં સ્થાનના સંયુક્તાક્ષરથી એને ગુરુ બનાવવાની ક્રિયામાં ‘આકંઠ’ અને ‘પ્રણય’ વચ્ચે શિખરિણીનો દૃઢ યતિ લોપ થાય તો થાય છે–અને લયનું જે સાતત્ય જળવાય છે એ દ્વારા પીવાની ક્રિયાને અતૂટ પ્રગટ કરી શકાઈ છે.