અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/‘શોધ’ — અંગે એક શોધસફર: Difference between revisions

no edit summary
(+1)

No edit summary
Line 91: Line 91:
માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ઑક્ટોબર, ૨૦૧૦
વડોદરા}}
{{right|ઑક્ટોબર, ૨૦૧૦
વડોદરા}}

{{right|તા. ૧૦-૧૦-૨૦૧૦
(આત્માની માતૃભાષા)}}

{{right|તા. ૧૦-૧૦-૨૦૧૦
(આત્માની માતૃભાષા)}}

{{HeaderNav2
{{HeaderNav2