અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નિશીથ : નિશીથનું પ્રબળગતિ લીલા-સ્તોત્ર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘નિશીથ’. ઘણી વાર વાંચ્યું છે. કેટલીક વાર તો સડસડાટ વાંચ્યું છે — એવું એ દ્રુતલયગતિ છંદકાવ્ય છે. આજે વાંચું છું ત્યારે એ આમ ઊઘડે છે:

{{Poem2Close}}
નિશીથ હે!
{{Block center|'''<poem>નિશીથ હે!
નર્તક
નર્તક
રુદ્ર—
રુદ્ર—
રમ્ય!
રમ્ય!</poem>'''}}
 
{{Poem2Open}}
ટૂંકોસરખો ઉપજાતિ, એ આમ ચાર યતિ ખમે? પણ પ્રવેશક પંક્તિને હું જરા ઇરાદાપૂર્વક ધીમી ગતિની કરું છું — નિશીથ (મધ્યરાત્રિ)ને સાક્ષાત્ કરી લેવા માટે. નિશીથ નર્તકના ‘રૂપમાં’ સમક્ષ થાય છે, પછી રુદ્ર નર્તક રૂપે, પછી વળી રમ્ય નર્તક રૂપે. પછી વળી, કાન ચમકે છે: કવિ કેવળ રૂપ-વર્ણન કરતા નથી, ‘તે’ને જ સંબોધે છે. એટલે ઘોષ સંભળાય છે — ‘હે નર્તક, રુદ્ર-રમ્ય!’