અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ઝંખના: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|ઝંખના|ઉમાશંકર જોશી}} {{Poem2Open}} આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લહેમાં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળીઓનો જેને અનુભવ હશે...")
 
(+1)
 
Line 5: Line 5:
આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લહેમાં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળીઓનો જેને અનુભવ હશે તે એ સહેજે સમજી શકશે. ભોગતી રાતે, આકાશના તારા ટમટમતા ચંદરવા નીચે, મંજીરા અને એકતારાની સાથે ભજન-લલકાર ચાલતા હોય એ વાતાવરણ જ ભક્તિનો કેફ ચઢાવનારું હોય છે. એવા વાતાવરણમાં તમે સૌ બેઠાં છો એમ જરીક ધ્યાનસ્થ થઈને કલ્પી લો. મંજીરા અને તંબૂરો વાગતાં નથી. અને ભજનનો લલકાર પણ કોઈ અઠંગ ભજનિકનો નથી. મને આવડે એવું હું રજૂ કરું છું. આંખો મીંચી લો અને સાંભળો — અરે જુઓ: આખું વિશ્વ સૂરજ, ચંદ્ર, નવલખ તારા, — બધાં જ પ્રભુને ઢૂંઢી રહ્યા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''{{center|(ભજન)}}
{{Block center|'''<poem>{{center|(ભજન)}}
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
{{gap}}નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
{{gap}}નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
Line 59: Line 59:
સમાજજીવનમાં અનેક સામૂહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાં મારે મન કોઈ મંગલ પ્રવૃત્તિ હોય તો તે વર્ગ રૂપે ભેગા થઈને શિક્ષક તથા વિદ્યાર્થીગણ વિદ્યાપ્રવૃત્તિ ચલાવે છે એ છે. એથી પણ વધુ મંગલ સામૂહિક પ્રવૃત્તિ હોય તો સૌ ભેગા મળીને આપણા સર્જનહારને સંભારવામાં એકદિલ થઈએ.

{{right|૧૯૬૬}}
{{right|૧૯૬૬}}<br>
{{right|(પ્રતિશબ્દ)}}<br><br>
{{right|(પ્રતિશબ્દ)}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક

|next = ભોમિયા વિના
|next = ભોમિયા વિના
}}
}}

Navigation menu