અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આનંદલોકની આમંત્રણપત્રિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 28: Line 28:

એક વાર આ ગીતનું પઠન કરો. અર્થ સમજવા ન રોકાઓ, વિચારવા પણ ન રોકાઓ, બસ પઠન કરો. ‘ખળખળ વહેતા જળની સવારી ચાલતી હોય’ એવો નાદ તમને ‘પળભરમાં ન્યાલ કરી દેશે.’ કટાવ છંદ આમેય તે ગુજરાતી કવિઓને પ્રિય રહ્યો છે.

{{Poem2Close}}
{{Block center|'''<poem>આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને

મને થતું કે હુંયે તડકે બેસું.
મને થતું કે હુંયે તડકે બેસું.
{{right|– મણિલાલ દેસાઈ}}</poem>'''}}
{{right|'''– મણિલાલ દેસાઈ'''}}</poem>'''}}<br>
 
{{Poem2Open}}
કવિતા એટલે કેવળ અર્થ નહીં. કવિતા એટલે અર્થ વત્તા નાદ. કવિ દાદે ચારણી છંદમાં કરેલું હિરણ નદીનું વર્ણન સાંભળો:
કવિતા એટલે કેવળ અર્થ નહીં. કવિતા એટલે અર્થ વત્તા નાદ. કવિ દાદે ચારણી છંદમાં કરેલું હિરણ નદીનું વર્ણન સાંભળો:
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી

આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી જાય ગરજતી જોરાળી

હિરણ હલકાળી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી.</poem>'''}}
હિરણ હલકાળી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી.</poem>'''}}
 
{{Poem2Open}}
કાન ભીંજાયા? ‘મારી સાથે આવો’ — પહેલી જ પંક્તિથી કવિ તમારી આંગળી ઝાલી લે છે. ‘લ્યો પહેરી લ્યો પવનપાવડી’. પાવડી એટલે પાદુકા. ગ્રીક દેવતાઓનો દૂત હર્મીસ પવનપાવડી પહેરતો. કાવ્યવિશ્વમાં પ્રવેશવું હોય તો વ્યવહારવિશ્વથી ઉપર ઊઠવું પડે. પદ્યની પાદુકા પાંખાળી ખરી પણ પાદુકાને માથે ન ચડાવાય. ‘પરિશુદ્ધ’ જેવો ભારેખમ શબ્દ ગતિશીલ છંદને કારણે નભી જાય છે. ‘હું દેખાડું નર્તન એનું’. ડબલ્યू. એચ. ડેવિસની પંક્તિ છે, ‘આ તે કેવી જિંદગી, જો આપણને સૌંદર્યનાં નર્તનશીલ ચરણ જોવાનોય સમય ન મળે!’ કવિ આપણને સૌંદર્યનું નર્તન દેખાડીને એમાં સહભાગી થવાનું ઇજન આપે છે : ‘તમે ય તાલ મિલાવો’.

Navigation menu