33,055
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો, હીરાને નામે ઓળખાય છે|ઉદયન ઠક્કર}} | {{Heading|દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો, હીરાને નામે ઓળખાય છે|ઉદયન ઠક્કર}} | ||
{{center|'''અપને ધામ ચલો'''<br>'''રાજેન્દ્ર શુક્લ'''}} | {{center|'''અપને ધામ ચલો'''<br>'''રાજેન્દ્ર શુક્લ'''}} | ||
{{Block center|<poem>અંદરથી ઊભરાવા દે, | {{Block center|'''<poem>અંદરથી ઊભરાવા દે, | ||
બે કાંઠે છલકાવા દે, | બે કાંઠે છલકાવા દે, | ||
પછી મને તું ખા. | પછી મને તું ખા. | ||
| Line 21: | Line 21: | ||
પછી મને તું ખા! | પછી મને તું ખા! | ||
કાયકા રૂપ ઔર કાયકા નામ, | કાયકા રૂપ ઔર કાયકા નામ, | ||
ચલ ભંભોટિયા અપને ધામ.</poem>}} | ચલ ભંભોટિયા અપને ધામ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂળ બંગાળની એક બાળવાર્તા, ગિજુભાઈ બધેકાને લીધે ગુજરાતીઓમાં બધે લોકપ્રિય થઈ હતી. એક ડોશી દીકરીને ઘેર જાવા નીકળી. રસ્તામાં મળ્યો વાઘ. બોલ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’ | મૂળ બંગાળની એક બાળવાર્તા, ગિજુભાઈ બધેકાને લીધે ગુજરાતીઓમાં બધે લોકપ્રિય થઈ હતી. એક ડોશી દીકરીને ઘેર જાવા નીકળી. રસ્તામાં મળ્યો વાઘ. બોલ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’ | ||