અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/૧૩–૭ની લોકલ વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)

(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રેમની પંચવર્ષીય યોજના ન હોય|ઉદયન ઠક્કર}}
{{Heading|૧૩–૭ની લોકલ વિશે|ઉદયન ઠક્કર}}
{{center|'''છેલછબીલે'''
'''પ્રિયકાન્ત મણિયાર'''}}
{{center|'''૧૩–૭ની લોકલ'''
'''સુન્દરમ્'''}}
{{Poem2Open}}
સુન્દરમ્ ની આ કવિતા અનુષ્ટુપની ૧૭૧ પંક્તિઓમાં ગતિ કરે છે. ચાલો ઊપડીએ ૧૩–૭ની લોકલમાં.

૧૨:૫૨નો સમય થયો છે. વાદળી ચાળણીમાંથી ચળાતા પીળા તડકામાં, લીલા લીમડા, લાલ છાપરાં અને કાબરાં ઢોર ચળકી રહ્યાં છે. નાનકડું સ્ટેશન નજરે ચડે છે. ખોડીબારું, ખુલ્લું છાપરું, ટિકિટ ઑફિસ, બે સિગ્નલ, બે બાંડા બાંકડા — આટલો છે તેનો વૈભવ. બગલે બાચકા લઈ લઈને વાડના તાર વચ્ચેથી સરકતા ઉતારુઓ આવી રહ્યા છે.

કવિ હાસ્યની તક ચૂકતા નથી. ઉતારુઓ એવા તો ભોળિયા, કે ગાડી આવતી ભાળીને ‘અરે, આ તો સામેના પ્લૅટફૉર્મ પર જાય…’ કહી દોડવા માંડે છે. ટિકિટબારી પર પહેલા — બીજા વર્ગની ટિકિટ લેવા કોઈ આવતું નથી, સૌ ઉતારુઓ થર્ડ ક્લાસના છે, સિક્કાનોટની થપ્પી થતી નથી, માસ્તર માખી મારતો બેઠો છે, નાનકી હાટડી માંહે બેઠેલો કંદોઈ જાણે પાઈપૈસો લઈલઈને પાશેર — અચ્છેર આપી રહ્યો છે. માસ્તર વગર ટિકિટના ઉતારુને પારખી તો લે છે, પણ ‘મારા બાપનું શું જાય’ કહી આંખ આડા કાન કરે છે. તપખીર સૂંઘતાં ડોસીમાના વર્ણનમાં સૂક્ષ્મ સાથે સ્થૂળને મૂકી, કવિ હાસ્ય નિપજાવે છે.

{{Block center|<poem>મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી
અને બે હોઠથી બોખા રટે છે રામ — ગાળ કે.</poem>}}

હાસ્યનો પિતરાઈ ભાઈ તે વ્યંગ. પ્લૅટફૉર્મ પર બેઠો છે ‘ખુદાબક્ષ સંઘ’ (વગર ટિકિટના ઉતારુ, ખુદા તેમને બક્ષે — માફ કરે.)

{{Block center|<poem>ફકીરો, શાહો, જૂના, સાધુઓ ને મવાલીઓ
કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં
છાપેલાં કાટલાં જેવા સદા લાઇસન્સધારીઓ.</poem>}}

(કવિએ કોને કોને એક પંગતમાં બેસાડ્યા છે? ફરી વાંચી જુઓ.) આ સૌ પાસે સદાવ્રતની જાણે સિઝન ટિકિટ છે. કવિને વેશધારીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય એવું લાગતું નથી.

બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી સાથ છાંટતા
આ ‘શરીફો’ના સંઘમાં ટિકિટમાસ્તરનાં સગાંવહાલાંયે છે.

વિવિધ દૃશ્યોને સમાવતા ચિત્રને ‘કોલાજ’ કહેવાય. સુંદરમે આ કાવ્ય ‘કોલાજ’ શૈલીથી ચીતર્યું છે. કવિએ કેમ ૧૩–૭ની જ લોકલ પસંદ કરી?

{{Block center|<poem>એમ તો લોકલો જાતી દસ–અગ્યારની તથા
સાંજની પાંચ–છોની કે રાતના દસ-વીસની
તેની જે ભદ્રતા તે ના વસી આ તેર–સાતમાં.
પેલી તે કોર્ટ ઑફિસો નોકરી રળનારને,
રળી કે ઘેર જાતાને અરથે ખાસ ગોઠવી,
કે છેલ્લી ભગતાણી તો ડાકોરેથી પધારતાં
ભક્તોને લાવતી પાછી, પણ આ તેર–સાતની
નથી કો નોકરીવાળા — વ્યાપારી — ભક્તલોકને
કામની: જેમને છે ના મિનિટોને મિલાવવી,
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી,
ન જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી,
જેમની જિંદગી આખી પવને પાંદડાં સમી
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે
એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ</poem>}}

{{Block center|'''<poem>
ઑફિસે જાનારા આવી કસમયની લોકલમાં ન ચડે. ડાકોરથી પધારતાં ભક્તો માટેય લોકલ નકામી. (ટ્રેનને ‘ભગતાણી’ કહેતા કવિને અંધશ્રદ્ધા પ્રત્યે સૂગ છે.) ૧૩–૭ની લોકલ માત્ર એમને કામની, જેમને કોઈ કામ નથી, જે પવનમાં પાંદડાં પેઠે અહીંથી ત્યાં ઘસડાય છે.
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુનાજલમાં રંગ ગુલાબી વાટી,
છેલછબીલે છાંટી!
અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માટે ઘાટી!
છેલછબીલે છાંટી!
શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજે નીસરી બ્હાર બ્હાવરી એ જ ભૂલ થઈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જયમ પહેલી પ્હેરી હો કાંટી!
છેલછબીલે છાંટી!
તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને જ્યાં મનવી લેવા કરીને લોચન-લટકું
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
છેલછબીલે છાંટી!</poem>'''}}
{{Poem2Open}}
પહેલા પ્રણયનું ઉલ્લાસ-ગીત છે. ‘છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી.’ છેલછબીલે છાંટણાં વારંવાર કર્યાં હશે, નહીંતર કાવ્યનાયિકા એની વાત વારંવાર ન કરે. માધવ હોરી રમી રહ્યા છે, જમુનાજલમાં ગુલાબી રંગ વાટીને પિચકારી વડે ગોપીને તરબોળ કરી રહ્યા છે. આપણે નાદાન વયના નથી, જાણીએ છીએ કે બાળલીલા ક્યાં પૂરી થાય અને રાસલીલા ક્યાં શરૂ થાય. અનુમાન કરી શકીએ છીએ કે જલમાં ઝાંય શેની ભળી હશે? ‘વાટવું’ એટલે શું અને ‘છાંટવું’ એટલે શું?

‘અકેલી’ — કાવ્યનાયિકાના જીવનમાં એકલતા હતી. જમુનાકાંઠે એકાંત પણ હતું. કાનકુંવરને તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ‘વહી રહી હું’ — આગળ જમુનાજલનો સંદર્ભ આવ્યો હોવાથી કાવ્યનાયિકાને ચાલતી નહીં પણ વહેતી કલ્પી છે. ‘મૂકી મારગ ધોરી’ — ડાહ્યો માણસ પ્રેમમાં પડી શકે. જે ધોરી મારગ મૂકી દે, દુનિયાદારી છોડી દે, એને જ પ્રેમ પદારથની પ્રાપ્તિ થાય.
કવિએ સંતુલન સાચવ્યું છે. ઘડિયાળમાં કદી જોતાં, નવરા ઉતારુઓનું વર્ણન તેમણે નિરાંતવા જીવે કર્યું છે. (૧૨૫ પંક્તિ), પણ આવતાંવેંત ઊપડી જતી ટ્રેનનું વર્ણન ઝડપભેર કર્યું છે. (૨૪ પંક્તિ) ધસી આવતી ટ્રેન કેવી લાગે છે?

‘હું જ રહેલી કોરી’ — કુંવારકાને સખીની કંકોતરી કાળોતરી જેવી લાગે. અરેરે, આ લઈ ગઈ અને હું રહી ગઈ! ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં’, રંગછાંટણાની ભાત કેવળ પાલવ પર નહીં પણ ઘટને માથેય પડી છે. ‘ઘટ’ એટલે કાયા અથવા માથે મૂકેલો ઘડો. ‘ઘાટી’ એટલે ગાઢ.
{{Block center|<poem>નાનુંશું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું
ધીરેથી વધતું પહેલાં, પછી તો ડુંગરા સમી
ક્ષણમાં વાધતી આવે ધ્રોડતી પ્લૅટફૉર્મમાં,
ફૂંફાડે, હાંફતી, મોટા સીત્કારાઓ ડરામણા
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી,
થોભી ના થોભી ને જાણે નાસું નાસું થઈ રહે.
અને આ થર્ડ ક્લાસોનાં ઉતારુ નહીં જાણતાં
કયા ડબ્બા ક્યંહી ઊભે — પોતાની સંમુખે લહી
ન ત્રીજા વર્ગનો ડબ્બો, દોડી ર્ હે આમતેમ ત્યાં,
અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં
ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી,
પડતાં વાઘશું પૂંઠે, આશરો એક ઝાડનો
‘બીજે જા ઉલ્લુ, બીજે જા!’ એવા જાકાર સુણતાં
દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં
ભરેલાં બારણાં સાથે ટિચાતાં પડતાં નીચે.</poem>}}

‘અણજાણ’ — પ્રેમની પંચવર્ષીય યોજના ન હોય. એ અણજાણતાંમાં જ થઈ જાય. શ્રાવણનાં વાદળ ફાગણમાં વરસી પડે.
આવી રહેલી ટ્રેનનું કવિએ એવું વર્ણન કર્યું છે કે વાચક ડરીને આઘો ખસી જાય. ધ્રાસકો પાડવા માટે કવિએ ટ્રેનને ‘દોડતી’ નહીં, ને ‘ધ્રોડતી’ રાખી છે. વંચાતા શબ્દો નહીં પણ સંભળાતા શબ્દો પસંદ કર્યાં છે. (‘ફૂંફાડે’, ‘સીત્કારાઓ’, ‘છીંકાટા’) ‘નાસું, નાસું’ શબ્દોથી ટ્રેન ઘડીક આગળ તો ઘડીક પાછળ થતી દેખાય છે. શું ટ્રેન ને શું જીવન, બહુજનસમાજને દ્વારેદ્વારે જાકારો જ મળે છે. ૧૩–૭ની લોકલે સદા ‘ફાસ્ટ અને મેલ ટ્રેનની ઓશિયાળી બનીને રહેવું પડે છે, એક બાજુ દબાઈને માર્ગ આપવો પડે છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં
તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.
{{right|(રમેશ પારેખ)}}</poem>'''}}
{{Poem2Open}}
અષાઢનાં શામળાં વાદળ વરસી વરસીને શ્રાવણમાં સોનેરી થયાં હોય. પ્રણય–રંગમાં ભીંજાતી કાવ્યનાયિકાને ફાગણમાં શ્રાવણની અનુભૂતિ થાય છે. શબ્દ અને અર્થની વચ્ચે ભાઈબંધી હોય તેમ બે શબ્દો વચ્ચે પણ ભાઈબંધી હોય. ‘બ્હાવરી’ શબ્દ ‘બ્હાર’ની આંગળી ઝાલીને ચાલે છે. ‘કાંટી’ એટલે એક જાતની માછલી. કાનમાં મત્સ્યાકાર કુંડળ સળવળ થાય એમ હૈડામાં પ્રેમ સળવળ થાય.

કાવ્યનાયિકા થથરી રહી છે. (કેવળ રંગછાંટણાથી?) તે લોચનનું લટકચાળું કરી માધવથી અળગી થવા ઇચ્છે છે. માધવ તેને આંખથી અટકાવે છે. ‘અલબેલો અડકે મુને આંખથી’. (પ્રિયકાન્ત મણિયાર)
કાવ્યની ભાષા સંસ્કૃતમય છે. ‘શોભનસ્પર્શ, ઈષત્, ગ્રામલોકોપજીવીઓ, શ્યામકર્બુરા, કોશાન્તે, ભર્ગધામ’ જેવા શબ્દો ભાષાગૌરવ વધારે છે. કવિ અંતમાં કહે છે :

આ એક ઉત્તમ ઊર્મિગીત છે. વર્ણમાધુર્ય વગેરેને કારણે ગેય પણ છે. અંગ્રેજી પદ્યસાહિત્યમાં સદીઓથી ‘સૉંગ’અને ‘પોએમ’ એવા વિભાગો પડી ચૂક્યા છે. જે રચના ગાવાની હોય તે ‘સૉંગ’. (જૉન લૅનન, પૉલ મેકાર્ટની અને બૉબ ડિલન ઉત્તમ સૉંગસ્ટર છે.) જે રચના ગાવાની નહીં પણ કાવ્ય તરીકે વાંચવાની હોય તે ‘પોએમ’ અથવા ‘લિરિક’. ગુજરાતી ભાષામાં કેટલાંકની ભૂલભરેલી અપેક્ષા રહે છે કે ગીતસ્વરૂપમાં લખાયેલાં બધાં કાવ્યો ગવાવાં તો જોઈએ જ.
{{Block center|<poem>અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે!</poem>}}

આ કાવ્ય ગોપીમુખે કહેવાયેલાં કૃષ્ણગીતોની પરંપરામાં રચાયું છે. આનું પગેરું દયારામનાં અઢારમી સદીનાં પદોમાં મળે. (હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું? / વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું! / હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે / વગર બોલાવ્યો વહાલો બેડલું ચડાવે.) સગડ શોધતાં વધુ આગળ જઈએ તો પંદરમી સદીમાં નરસિંહનાં પદો મળી આવે (પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી / રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝૂંબીએ, લાજની આજ દુહાઈ છૂટી).
પૃથક્ એટલે ભિન્ન. જેવી રીતે માટી અને લોહપાટા, તેવી રીતે અકિંચન તથા શ્રીમંત લોકો : સાથેના સાથે, અલગના અલગ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(આમંત્રણ)}}

{{right|(આમંત્રણ)}}

Navigation menu