31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સ્નેહરશ્મિનાં હાઇકુ વિશે|ઉદયન ઠક્કર}} | {{Heading|સ્નેહરશ્મિનાં હાઇકુ વિશે|ઉદયન ઠક્કર}} | ||
{{center|'''હાઇકુ'''<br>'''સ્નેહરશ્મિ'''}} | {{center|'''હાઇકુ'''<br>'''સ્નેહરશ્મિ'''}} | ||
{{center|'''<poem> | {{center|'''<poem> | ||
(1) | (1) | ||
| Line 36: | Line 32: | ||
સવા લાખની મારી | સવા લાખની મારી | ||
ચૂંદડી કોરી</poem>'''}} | ચૂંદડી કોરી</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું. છાંડીને વાત કરતાં આવડે તો હાઇકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઇકુના ધંધામાં પડવું નહિ. | સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું. છાંડીને વાત કરતાં આવડે તો હાઇકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઇકુના ધંધામાં પડવું નહિ. | ||
હાઇકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું, | હાઇકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center''' | {{center|'''<poem>મૂકી શકાય | ||
ચન્દ્રે દાંડી તો પંખો | ચન્દ્રે દાંડી તો પંખો | ||
ફૂટડો થાય</poem>'''}} | ફૂટડો થાય</poem>'''}} | ||