32,544
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|પ્રેમરસ પાને તું કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}} | {{Heading|પ્રેમરસ પાને તું કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}} | ||
{{center|'''નરસિંહ'''<br>'''પ્રેમરસ પાને તું'''}} | {{center|'''નરસિંહ'''<br>'''પ્રેમરસ પાને તું'''}} | ||
{{Block center|<poem>પ્રેમરસ પાને તું, મોરના પીછધર!</poem>}} | {{Block center|'''<poem>પ્રેમરસ પાને તું, મોરના પીછધર!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારે તો જોઈએ તારો પ્રેમ, મોરપીછના મુગટધારી કૃષ્ણકનૈયા! એ પ્રેમના રસની તોલે શું આવી શકે તેમ છે જીવનમાં? જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો છે નકામી ને નિઃસત્ત્વ. ને ચતુર્ધા મુક્તિને ય શું કરવી છે મારે? દૂબળાં ઢોર હોય તેમનું મન કશુકા જોઈને લલચાય. અમને મુક્તિ સત્ત્વ જેવી લાગતી નથી, ફોતરાં જેવી લાગે છે. અને એ જોઈને અમારું મન ચળે તેમ નથી. | મારે તો જોઈએ તારો પ્રેમ, મોરપીછના મુગટધારી કૃષ્ણકનૈયા! એ પ્રેમના રસની તોલે શું આવી શકે તેમ છે જીવનમાં? જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો છે નકામી ને નિઃસત્ત્વ. ને ચતુર્ધા મુક્તિને ય શું કરવી છે મારે? દૂબળાં ઢોર હોય તેમનું મન કશુકા જોઈને લલચાય. અમને મુક્તિ સત્ત્વ જેવી લાગતી નથી, ફોતરાં જેવી લાગે છે. અને એ જોઈને અમારું મન ચળે તેમ નથી. | ||