ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/વી. એમ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
ચોરાનું વાતાવરણ સાવ સૂનમૂન હતું, પાંચ-સાત ડોસા-ડગરા ભીનાં પનિયાં ઓઢી ઘારોડતા હતા.
ચોરાનું વાતાવરણ સાવ સૂનમૂન હતું, પાંચ-સાત ડોસા-ડગરા ભીનાં પનિયાં ઓઢી ઘારોડતા હતા.


– હવે ખાતરી થઈ ને ભેરુ? જતીએ પૂછ્યું.
– હવે ખાતરી થઈ ને ભેરુ? જંતીએ પૂછ્યું.


– હં.
– હં.
Line 78: Line 78:
– જંતીએ કહ્યું, લાગે છે તો ફકીરા જેવો!
– જંતીએ કહ્યું, લાગે છે તો ફકીરા જેવો!


મારે જંતીને સુરતવાળાઓ વિશે ઘણું કહેવું હતું પણ દોઢ વાગવા આવ્યો હતો. વી.એમ.ને મળવાનું છાંડી જતું હતું. વળી, આજે ભીખુમામા હજી આવ્યા નહોતા. એ આવે તો બીજી દસ-પંદર મિનિટ કાવલીની વાતો કરીને બગાડે. હું તરત ઊઠ્યો. પાછો આવ્યો ત્યારે જતી ત્યાં જ બેઠેલો.
મારે જંતીને સુરતવાળાઓ વિશે ઘણું કહેવું હતું પણ દોઢ વાગવા આવ્યો હતો. વી.એમ.ને મળવાનું છાંડી જતું હતું. વળી, આજે ભીખુમામા હજી આવ્યા નહોતા. એ આવે તો બીજી દસ-પંદર મિનિટ કાવલીની વાતો કરીને બગાડે. હું તરત ઊઠ્યો. પાછો આવ્યો ત્યારે જંતી ત્યાં જ બેઠેલો.


– એણે પૂછ્યું, કેમ, આજે શું વાતું થઈ?
– એણે પૂછ્યું, કેમ, આજે શું વાતું થઈ?

Navigation menu