અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/વિદાય કાવ્ય વિશે: Difference between revisions

+1
(+1)

(+1)

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉપવને આગમન વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{Heading|વિદાય કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{center|'''ગની દહીંવાલા'''
'''ઉપવને આગમન'''}}
{{center|'''પ્રહ્લાદ પારેખ'''
'''વિદાય'''}}

{{Block center|'''<poem>તમારાં અહીં આજ પગલાં થવાનાં,</poem>'''}}
{{Block center|'''<poem>કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસંત ખીલી ઊઠી છે. પ્રભાત હજી તો ફૂટી રહ્યું છે, ને પૂર્વાકાશમાં ઉષાના રંગ હજી રસળી રહ્યા છે. જગતની ચેતના હજી જાગ્રત નથી થઈ, ને ભમરાઓનો ગણગણાટ હજી શરૂ નથી થયો. ઉદ્યાનનાં વૃક્ષો ને વેલીઓ પર્ણો ને પુષ્પોના ભારથી ઝૂકી રહ્યાં છે. ને તેના પર ઝાકળનાં બિન્દુઓ બાઝી રહ્યાં છે. પવનની શીતલ અને મંદ લહરીઓ વાઈ રહી છે, ને પુષ્પોના પરિમલને ચોતરફ પ્રસારી રહી છે.
નાયક અને નાયિકાના જીવ એકબીજા સાથે મળી ગયા છે. લગ્ન હજી થયાં નથી, પણ બન્નેએ વાતો કરતાં કરતાં ને નિત્ય-નવીન સ્વપ્નસૃષ્ટિનાં સર્જન વિસર્જન કરતાં કરતાં રાતોની રાતો ને દિનના દિન ગાળ્યાં છે. બન્ને ક્યારેક રિસાયાં છે, તો ક્યારેક મનાયાં છે. ક્યારેક હઠે ચડ્યાં છે, તો ક્યારેક સરલ ભાવથી નમી પણ પડ્યાં છે.

કાવ્યના નાયકે આખી રાત પોતાની પ્રિયતમાના વિચારોમાં, કદાચ, વિતાવી હશે. અને એ તેના ચિત્તનો એવો તો કબજો લઈને બેસી ગઈ છે કે પ્રભાતને પહોર સોળે કળાએ ખીલી નીકળેલું ઉદ્યાનસૌન્દર્ય જોઈને તેનું હૃદય ઝંખી રહે છે પ્રિયતમાને. ‘પ્રિયતમા અહીં હોય તો?’ એને થાય છે. ને એ તલસાટ એવો તો તીવ્ર બને છે કે એને ઘડીભર થઈ જાય છેઃ ‘પ્રિયતમા અહીં જ છે. આ રહી એ!’ અને એ અનુભવવા લાગે છે પોતાની પ્રિયતમાના સાન્નિધ્ય અને સહચારની ધન્યતા.
પણ આજ કશીક વિશેષ ગંભીર વેળા આવીને ઊભી છે. નાયિકા, કદાચ, રીસે ભરાઈને ચાલી જવાને તૈયાર થઈ છે. નાયક ગૌરવપૂર્વક આઘાત જીરવી લે છે ને સ્વમાનપૂર્વક કહે છેઃ

ઉદ્યાન સુન્દર છે, તો પ્રિયતમા છે સકળ સૃષ્ટિના સૌન્દર્યના સાર જેવી. એ આવી રહી છે એ ખબર ઉદ્યાનમાં સૌને થઈ ગઈ છે. એટલે સમગ્ર વાતાવરણમાં ચમત્કારક પલટો આવી ગયો છે. એની સામે ઊંચી ડોકે ઊભાં રહેવાની મગદુર નથી ડાળીઓની, કે આંખ ઊંચી કરીને, મીટ માંડવાની પુષ્પોની. ને વૃક્ષોની આ કળીઓ? આમ તો છે એક બાળક જેવી; ને બાળકોને શો હોય ક્ષોભ કે સંકોચ? પણ મોટાંઓને—ડાળીઓને અને ફૂલોને શરમાતાં જોઈને એ પણ ડોળ કરે છે શરમાઈ જવાનો ને સંતાઈ જાય છે પાંદડીઓના પડદાની ઓથે. પણ બાલસહજ કુતૂહલ પણ ઓછું નથી એમનું. એટલે છૂપાઈ છૂપાઈને એ જોયાં કરે છે બધુંયે.
હું તને કદી પણ એમ નહિ કહું કે હંમેશાં તું મારું જ સ્મરણ કર્યાં કરજે; ન બીજું કશું જોતી, કે ન બીજા કશાનો વિચાર કરતી, ને અહોરાત્ર હિજરામાં જ કરજે મારે માટે ના, હું તને એમ નહિ કહું. હું તો, ઊલટું, એમ કહીશ કે મારે ખાતર તારે જીવન હારી બેસવાની જરૂર નથી. આપણે છૂટાં પડીએ છીએ વાત ખરી, પણ દુનિયામાં એકલો હું જ છું એવું કંઈ ઓછું છે? આવડું મોટું ગગન, આવડી વિશાળ પૃથ્વી, આવડો અફાટ સાગર, આમાંથી ક્યાંક ને ક્યાંક તને મારા કરતાં ચડિયાતું કોઈ મળી પણ આવે, ને એવું થાય તો તું એનો સ્વીકાર કરી લેજે, હૃદયપૂર્વક ને આનંદભેર, ને મને ભૂલી જજે.

ને આ ઝાકળનાં બિંદુઓ? અહો! એ તો છે મોતીની ચાદર, પ્રિયતમા માટે ઉષાએ બિછાવેલી. એ ચાદર તૈયાર કરવા માટે ઉષાએ આખી રાત પરિશ્રમ કર્યો છે ને પોતાના લોહીનું પાણી કરી નાખ્યું છે! ફાટફાટ થતી જુવાનીવાળી નાયકની પ્રિયતમાનું સ્વાગત કરવા માટે પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે ફાટફાટ થતી જુવાનીવાળું ઉદ્યાન!
કેવો સ્મરણસુભગ હતો આપણો આનંદસહચાર?

પ્રિયતમાએ તો માત્ર આવવાનું છે; ને આવીને પોતાનો વિજયધ્વજ ફરકાવવાનો છે. એની આંખના મદભર્યા સૌન્દર્યનો મુકાબલો કરી શકે તેવું છે શું આખા ઉદ્યાનમાં? ભમરાઓ હતા ખરા, કાળા ને કામણગારા; પણ શો હિસાબ એમનો પ્રિયતમાની આંખની કાળી ને કામણગારી કીકી પાસે? પ્રિયતમા આવે અને તેની આંખની કીકી પાસે પોતાને લાજવું પડે તેના કરતાં મૂંગે મોઢે તેના માર્ગમાંથી ખસી જવું એ જ વધારે સારું નહિ? આમ, પ્રિયતમા પધારી રહી છે તે જાણતાં વેંત ભમરાઓ કરી ગયા છે પલાયન. ને ખીલેલાં ને મઘમઘતાં ગુલાબોની સુકુમાર પાંખડીઓ થઈ ગઈ છે ભય અને ચિન્તાથી મુક્ત, એમની પાસેથી ઘડીયે આઘા ન ખસનાર ને દંશ દઈને, એમને પજવનાર ભમરાઓ ચાલ્યા જવાથી.
આપણે એકબીજા સાથે વાતો કરી, વાતો કર્યે રાખી, કેટલી બધી રાતની રાત ને દિવસના દિવસ સુધી? કેટલાં બધાં સ્વપ્ન આપણે બન્નેએ હોંશભેર સેવ્યાં આપણા સહજીવનનાં, આપણી કોઈ નિરાળી દુનિયાને રચવાનાં? ને કેટલાં સ્વપ્નો ભાંગી પણ નાંખ્યાં? આપણી પ્રીતિનો પંથ સદાકાળ સરળ ને સુતર નહોતો. ક્યારેક આપણે ની જતાં હઠીલાં ને પડી જતાં ખોટી મમતમાં. ક્યારેક તું રડી પડતી મને પલાળવાને, મનાવવાને કે ઠપકો આપવાને. પણ પેટનું પામી યે હાલતું નહિ મારું, ને નઠોર બનીને હું જોયા કરતો તને આંસુ સાર્યાં કરતી. તો ક્યારેક જાણ્યે અજાણ્યે હું તને કચવાવી બેસતો. તારા હૈયાને નન્દવી બેસતો, ને પછી મારાથી જ મારી એ નઠારતાનો ભાર સહન ન થઈ શકતાં, તારી ગોદમાં મારું માથું છુપાવી દઈને હું હીબકાં ભરતો.

એક તરફથી, પ્રિયતમાના સૌન્દર્યના પ્રતિસ્પર્ધીઓ થઈ ગયા છે પરાસ્તઃ કાં તો એમનાં શિર ઝૂકી ગયાં છે શરમથી ને કાં તો એ છોડી ગયા છે મેદાન. તો બીજી તરફથી, આખા વાતાવરણમાં વ્યાપી ગયો છે પ્રગલ્ભ પ્રેમનો કોઈ દુર્તિવાર ઉન્માદ. રાજમરજાદના પુરાણા ખ્યાલ ઊડી ગયા છે હવામાં, ને પેલો નટખટ પવન પોતાના જિગરજાન દોસ્ત પરિમલની ડોકમાં હાથ નાખીને ફરતાં ફરતાં છેડતી કરી રહ્યો છે શરમના શેરડાથી લાલલાલ બની ગયેલા વદનવાળી પેલી કૂંપળોની!
અખૂટ રસભરી આપણી એ વાતો, ને નિતાંતરમણીય સ્વપ્નોની સૃષ્ટિનાં સર્જન ન વિસર્જનઃ આપણાં અકારણ રીસામણાં મનામણાં, આપણી હઠ ને આપણા અનુતાપઃ એ જીવનનો અન્ત આવે છે આજે. તું જઈ રહી છે મને છોડીને, હવે કદાચ કાયમને માટે. તો બીજું તો શું કહું તને? મને તો નથી લાગતું કે આપણે માણ્યો છે તેના કરતાં મધુર સહચાર હોઈ શકે જગતમાં ક્યાંય પણ. તેમ છતાં, પૃથ્વી વિશાળ છે ને વસ્તુઓની અછત નથી વસુંધરામાં. એટલે મને ભૂલાવે એવું કોઈ તને મળી પણ આવે. એવું બને તો ખુશીથી ભૂલી જજે આપણે સાથે ગાળેલા ને માણેલા સમયને ને રચજે એની સાથે, આપણે રચી હતી તેના કરતાં ભવ્યતર સ્વપ્નસૃષ્ટિને, મારા કરતાં ચડિયાતો કોઈ સાથી તને મળે તો તું ભય કે આશંકા વિના, સ્વીકારી લેજે એને હૃદયપૂર્વક ને સુખી થજે.

આ ઉપવન, પર્ણો અને પુષ્પોથી ઝૂકી પડતાં આ તેનાં તરુવરો ને લતાઓ, વાયુના સ્પર્શથી હાલતાં પર્ણોના પુંજની વચ્ચે ઘડીક કળાતી, તો ઘડીક અદૃશ્ય થઈ જતી કળીઓ; ચોતરફ વરસતી ઝાકળ ને તેને લીધે ઝાંખી પડતી રતાશવાળી દેખાતી ઉષા; ખીલેલાં ગુલાબો અને પવનમાં ડોલતી રતુંબડી કૂંપળોઃ આ આખું ચિત્ર કેવું સર્વાંગસંપૂર્ણ લાગે છે, માત્ર પ્રિયતમાની ઉપસ્થિતિથી! પ્રિયતમાની હાજરી કેવું પરિપૂર્ણ બનાવી રહી છે તેના સૌન્દર્યને! આ બધું છે તેમનું તેમ હોત, પણ માત્ર પ્રિયતમા જ હોત તો કેટલું રહી જાત એ અપૂર્ણ, વિધાતાએ જાણે એમાં કંઈક કસર રાખી દીધી હોય તેવું?
હું તો તારા માર્ગમાં ક્યાંય આડો નહિ ઊતરું આજથી, ને તું પણ ભૂતકાળનો કશો જ બોજો મન પર રાખ્યા વિના લયલીન બની જજે તારી નવી સૃષ્ટિમાં. પણ હું તારા માર્ગમાંથી ગમે તેટલો ખસી જઈશ કે તું મને ભૂલવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે તોપણ આપણો ભૂતકાળ એમ સાવ ભૂલ્યો તેવો છે ક્યાં? આપણે એકબીજાના જીવનમાં એવાં તો વણાઈ ગયાં છીએ કે આપણે એક બીજાને કાયમને માટે સાવ વીસરી જઈએ એ શક્ય જ નથી. અને તેથી તું બીજા કોઈ સાથી સાથે ભવ્યતર જગતનું સ્વપ્ન રચે ત્યાર પછી પણ હું તને ક્યારેક યાદ આવી પણ જઉં. ને તને અસ્વસ્થ કરી મૂકવાનું અજાણતાં પણ નિમિત્ત બનું. આપણી પ્રીતિની પ્રગાઢતા જોતાં એ બને તેવું નથી. એટલે મારાથી એ અપરાધ અજાણતાં થઈ જાય તો તેં જ ઉદાર હૈયે એકલા મને તારી પ્રીતિને પાત્ર ગણ્યો ને મારાં અસંખ્ય અળવીતરાંને સહન કરી લીધાં તે જ ઉદાર હૈયે તું મને ક્ષમા આપજે એટલું પહેલાંથી જ માગી લઉં છું.

— ‘પ્રિયતમા ન હોત તો?’—કદાચ, એ વિચાર આવતાંવેંત નાયકને ભાન થાય છેઃ પ્રિયતમા જ નથી જ. ક્યાંથી હોય એ અહીં? હું જે જોઉં છું તે તો છે કલ્પના જ કેવળ, એવાં ભાગ્ય ક્યાંથી હોય મારાં કે મને મળે મારી પ્રિયતમાનો ચિરવાંછિત સહચાર?
આમ, આ કાવ્યમાં નાયકના હૃદયનાં ધૃતિ અને પૌરુષ, સ્વમાન અને ગૌરવ, આત્મશ્રદ્ધા અને પ્રચ્છન્ન ખુમારી અને પોતાના પ્રિયજનનું કેવળ સુખ જ ઝંખનાર સાચી પ્રીતિની ઉત્કટતાનું આલેખન થયું છે.

અને એને થાય છેઃ આ કલ્પનાનું જગત પણ કેવું છે? મારા જેવો મુફલિસ ને કમનસીબ માણસ, ભલે કલ્પનામાં પણ પ્રિયતમાનું આવું સાન્નિધ્ય અનુભવી શકે?

મારા નસીબમાં, ભલે કલ્પનાનું તો કલ્પનાનું પણ આટલુંયે સુખ રહ્યું છે હજી, એ જોઈ મને મારી પોતાની ઈર્ષ્યા આવે છે. પણ તરત પાછું થાય છેઃ આ સુખ મેં ક્યાં પહેલી વાર ભોગવ્યું છે? ઘણીયે વાર હું સ્વર્ગસુખ અનુભવી આવ્યો છું, આ જર્જરિત જગતમાં રહ્યે રહ્યે. આ જગત આમ તો છે સાવ જર્જરિત, કંગાળ ને ખખડધજ, પણ તેમાં પણ મેં મારી પ્રિયતમાના સાન્નિધ્યની કલ્પના અનેક વાર કરી છેઃ ને જેટલી જેટલી વાર એ કલ્પના કરી છે તેટલી તેટલી વાર મને સ્વર્ગસુખનો અનુભવ થયો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(આપણો કવિતા-વૈભવ)}}

{{right|(આપણો કવિતા-વૈભવ)}}