અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/સનાતન સખ્ય, પ્રેમ અને દાંપત્યનું કાવ્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
{{center|'''અંતિમ ઇચ્છા'''<br>'''લાભશંકર ઠાકર'''}}
{{center|'''અંતિમ ઇચ્છા'''<br>'''લાભશંકર ઠાકર'''}}

{{Block center|'''<poem>૧<br>ને વૃદ્ધ હાથે પકડી બપોરના</poem>'''}}
{{center|'''<poem>૧<br>ને વૃદ્ધ હાથે પકડી બપોરના</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અંતિમ ઇચ્છા’ એવા શીર્ષક હેઠળ પ્રગટ થયેલ બે કાવ્યોનું યુગ્મ ખરેખર તો એક જ કાવ્ય છે, દાંપત્યપ્રેમનું.
‘અંતિમ ઇચ્છા’ એવા શીર્ષક હેઠળ પ્રગટ થયેલ બે કાવ્યોનું યુગ્મ ખરેખર તો એક જ કાવ્ય છે, દાંપત્યપ્રેમનું.
Line 20: Line 20:

કવિના શબ્દો જ સાંભળીએ –
કવિના શબ્દો જ સાંભળીએ –
{{Poem2Close}}{{Block center|'''<poem>‘કહું?
{{Poem2Close}}{{Block center|'''<poem>{{gap|4em}}‘કહું?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
પતંગિયું એક બની સુવર્ણનું