અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/હોવાપણાની નિરર્થકતાને ઉકેલવા મથતું કવિકર્મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
આ કાવ્ય લયમાં છે, લોકલયમાં છે, મરશિયાં જેવાં લોકકાવ્યોનો લય અહીં લોકભાષા સાથે પ્રગટ થયો છે — પ્રાસાનુપ્રાસોએ એને પોષ્યો છે. મિત્રો બેઠા હોય અને કૈંક માયાની કે જીવનની નિરર્થકતાની વાતો ચાલતી હોય ત્યારે લા૰ઠા૰ પોતાના પોતે રચેલા આ મરશિયાને તાલ/લયમાં ગાતા… જાણે નિરર્થકતાનો ઉત્સવ ઊજવતા હોય. લા૰ઠા૰ના મરણ બાદ લા૰ઠા૰નાં સંસ્મરણો વાગોળતાં ચિનુ મોદી પણ આ કાવ્યની પંક્તિઓ ગાઈને — મનોમન — જાણે પરંપરાગત અંજલિ આપે છે ને ભીની આંખો ફેરવી લે છે! ‘જણ જીવો જી’ — એ મરી જનારને થયેલું હયાતીવાચક સંબોધન છે. મૃત્યુ પામનારની પાછળ સ્વજન (સાવ અંગત એકબે પ્રિયજન હોય તે) –ની ઘવાયેલી ને નિરાધાર બની ગયેલી લાગણીઓને જુદે જુદે સંદર્ભે કવિ રજૂ કરે છે — જરા ઊંચે અવાજે ગાઈ દેખાડે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી
{{Block center|'''<poem>‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.’</poem>}}
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઠાકર’ એટલે લાભશંકર ‘ઠાકર’! (ઘડીક ‘ઠાકર’ કહેતાં ત્રભાણામાં બિરાજી ન્હાતા ઠાકોરજી પણ આંખમાં બલકે મનમાં હાજર થઈ જાય છે ખરા! પણ અહીં એ ‘ઠાકોરજી’ વગરના ‘ઠાકર’ની વાત છે.) લા૰ઠા૰એ હયાતીમાં લખેલું આ પોતાનું મરશિયું છે — એમાંય વાત તો નિરર્થકતાની જ કરેલી છે. જે આંખો વ્હાલ વરસાવતી કે ક્રોધે રાતીપીળી થાતી હતી તે હવે બોરના ઠળિયા જેવી ઠાલી થઈ ગઈ છે — હવે કીકી કશું જોતી — કહેતી નથી! ઠળિયા જેવું હોવું કશા કામનું નથી. હૈયાનાં ફળિયાં ખાલીખમ થઈ ગયાં છે — કોનાં હૈયાનાં ફળિયાં? –ની વાત છે? પાછળ મરશિયું ગાવા મજબૂર બનેલા સ્વજનના હૈયામાં હવે પડસાળ — આંગણું — શેરીનો એકસામટો સૂનકાર ફરી વળ્યો છે. ફળિયાનું હોવું પણ શૂન્ય થઈ ગયું છે! હવે બોલનારા નથી, બેઠક નથી. પગરવ નથી, આવનજાવન નથી! બધું ખાલીખમ થઈ ગયું છે! ‘ઠાકર’ — ચેતના — પરમતત્ત્વનો અંશ ચાલી જતાં દેહમાં પણ આવો જ ખાલીપો વ્યાપી જતો હશે — આવી વ્યંજના — કવિને અભિપ્રેત ન હોય તોય — ભાવકના ચિત્તમાં જાગે છે.

Navigation menu