32,511
edits
(+૧) |
No edit summary |
||
| Line 35: | Line 35: | ||
ધ્રુવપંક્તિ પછીનાં ત્રણ દૃશ્યો ઊંઘનો વિસ્તાર છે. દ્રષ્ટા બનીને ઠાકર એ વિસ્તાર નિરૂપે છે. દરેક દૃશ્યની અંતિમ પંક્તિ તારણ આપે છે. ત્રણેય દૃશ્યોના છેલ્લા ચરણને જોઈએ – | ધ્રુવપંક્તિ પછીનાં ત્રણ દૃશ્યો ઊંઘનો વિસ્તાર છે. દ્રષ્ટા બનીને ઠાકર એ વિસ્તાર નિરૂપે છે. દરેક દૃશ્યની અંતિમ પંક્તિ તારણ આપે છે. ત્રણેય દૃશ્યોના છેલ્લા ચરણને જોઈએ – | ||
{{Poem2Close}} | |||
::૧. ‘દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે…’ | ::૧. ‘દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે…’ | ||
::૨. ચસચસ ચૂસતા રંગ મજીઠી રે… | ::૨. ચસચસ ચૂસતા રંગ મજીઠી રે… | ||
::૩. તડકાતી પીત પીઠી રે… | ::૩. તડકાતી પીત પીઠી રે… | ||
{{Poem2Open}} | |||
આ ત્રણેય દૃશ્યો અને અંતિમ ચરણમાં તેનું તારણ ભાષાનાં પુંસક, ઓજસ ભર્યા અને રવાનુકારી અનુભવ વડે ઊંઘના વિસ્તારને પ્રત્યક્ષ કરે છે. | આ ત્રણેય દૃશ્યો અને અંતિમ ચરણમાં તેનું તારણ ભાષાનાં પુંસક, ઓજસ ભર્યા અને રવાનુકારી અનુભવ વડે ઊંઘના વિસ્તારને પ્રત્યક્ષ કરે છે. | ||