અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પંચેન્દ્રિયમાં પ્રસરતો પંખી-સ્વર: Difference between revisions

no edit summary
(+૧)
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
વસંતના દિવસો છે. અવનવાં પંખીઓના ચહેકાટથી સવારનું મારું આંગણું આકાશ બની ફરફરતું રહે છે. ત્યાં, આ કવિ લાભશંકર ઠાકરના ઓન થયેલા કૅમેરામાંથી એક કલધ્વનિ મારાં કાન-ભાનને ઝણઝણાવતો આવી પહોંચે છે. :

{{Poem2Close}}
{{center|'''<poem>‘શી-ઈ-ઈ-ઈ-!’</poem>'''}}
{{center|'''<poem>‘શી-ઈ-ઈ-ઈ-!’</poem>'''}}
 
{{Poem2Open}}
ધ્વનિ, અવાજ. કેવળ હવામાં તરતો અવાજ. બધા જ કોલાહલોને શમાવી શાંત પળોમાં નિમજ્જન કરાવતો પંખી-સ્વર. શી-ઈ-ઈ-ઈના સ્વર-હિલ્લોળ સાથે જાણે ઝૂમી ઊઠ્યું છે આખું વાતાવરણ.