33,042
edits
(+1) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
એને જગતનો પરિચય આંખથી અને સ્પર્શથી મળે. ‘બોલું બોલું થતો’ની સાથે ‘મથતો’નો પ્રાસ તો કવિ પ્રાસાદિક રીતે લાવ્યા જ છે, પણ જગતને સ્પર્શવાની પ્રારંભિક મથામણ પણ કેટલી ટૂંકી પંક્તિમાં લઈ આવ્યા છે? અને બાળકનું જગત પણ કેટલું? માના હાથને ઓળખી શકે એટલું જ ને! મારી જ થોડી પંક્તિઓ ટાંકવાનો લોભ જતો નથી કરી શકતો માટે ક્ષમાયાચના સાથે અહીં નોંધું છું: | એને જગતનો પરિચય આંખથી અને સ્પર્શથી મળે. ‘બોલું બોલું થતો’ની સાથે ‘મથતો’નો પ્રાસ તો કવિ પ્રાસાદિક રીતે લાવ્યા જ છે, પણ જગતને સ્પર્શવાની પ્રારંભિક મથામણ પણ કેટલી ટૂંકી પંક્તિમાં લઈ આવ્યા છે? અને બાળકનું જગત પણ કેટલું? માના હાથને ઓળખી શકે એટલું જ ને! મારી જ થોડી પંક્તિઓ ટાંકવાનો લોભ જતો નથી કરી શકતો માટે ક્ષમાયાચના સાથે અહીં નોંધું છું: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જગતને કોણ સ્પર્શી શક્યું છે ભલા? | {{Block center|'''<poem>‘જગતને કોણ સ્પર્શી શક્યું છે ભલા? | ||
જગતને સ્પર્શવું, એ તો કવિની કલા. | જગતને સ્પર્શવું, એ તો કવિની કલા. | ||
કવિ બાળક થઈને તરસે. | કવિ બાળક થઈને તરસે. | ||
કવિ ઈશ્વર થઈને સ્પર્શે.’</poem>}} | કવિ ઈશ્વર થઈને સ્પર્શે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આંખની સપાટી પર કીકી થઈને તરતો ને તરવરતો બાળકનો જીવ મનુષ્યથી મનુષ્ય સુધીનાં અંતરો (બાપા રે, કેટલી લાંબી ને છતાં દુર્ગમ મંજિલ!) ભેદી નથી શકતો. જગના પદાર્થોને પામી નથી શકતો. પણ એની કીકી ‘આ…મ…તે…મ ઘૂમ્યા કરે છે. આ શબ્દને જે રીતે કવિએ છૂટો પાડીને છાપ્યો છે એમાં પણ કલાની કીકી કેટલી ચકોર છે તે પરખાય છે. અત્યારે તો આંખ જ એની વાણી છે! અને છતાં ‘The child always knows.’ એની ચેતનાના radarમાં કેટલું બધું નોંધાઈ જાય છે! | આંખની સપાટી પર કીકી થઈને તરતો ને તરવરતો બાળકનો જીવ મનુષ્યથી મનુષ્ય સુધીનાં અંતરો (બાપા રે, કેટલી લાંબી ને છતાં દુર્ગમ મંજિલ!) ભેદી નથી શકતો. જગના પદાર્થોને પામી નથી શકતો. પણ એની કીકી ‘આ…મ…તે…મ ઘૂમ્યા કરે છે. આ શબ્દને જે રીતે કવિએ છૂટો પાડીને છાપ્યો છે એમાં પણ કલાની કીકી કેટલી ચકોર છે તે પરખાય છે. અત્યારે તો આંખ જ એની વાણી છે! અને છતાં ‘The child always knows.’ એની ચેતનાના radarમાં કેટલું બધું નોંધાઈ જાય છે! | ||