32,510
edits
(+1) |
(+1) |
||
| Line 11: | Line 11: | ||
જવું છે ‘મદફન’ – કબ્રસ્તાન તરફ અને વગાડવાં છે ઢોલ, નગારાં, તાસાં! મૃત્યુની આ મહિમા-સ્તુતિ શા માટે? જ્યારે કોઈ વસ્તુને તમે ‘જાહેર’ સ્વરૂપ આપો છો ત્યારે તે તમાશો થઈ જાય છે. ‘સ્મશાનયાત્રા’ને આપણે સરઘસનું રૂપ આપી દઈએ છીએ. પહેલાં મને કોઈ ઓખળતું ન’તું. પણ જ્યારે હું કત્લ થઈ ચૂક્યો છું ત્યારે મારી કબર પાસે સૌ ફૂલ, સાકલ, પતાસાં મૂકે છે. જૂઠી આંગળીઓથી આપણે જ્યારે લાગણીની કઠપૂતળીઓને ડોલાવીએ છીએ ત્યારે પેલા પ્રેક્ષકની આંખ બિડાઈ ગઈ હોય છે. આ સંદર્ભમાં બરકત વીરાણીનો શેર યાદ આવે છે: | જવું છે ‘મદફન’ – કબ્રસ્તાન તરફ અને વગાડવાં છે ઢોલ, નગારાં, તાસાં! મૃત્યુની આ મહિમા-સ્તુતિ શા માટે? જ્યારે કોઈ વસ્તુને તમે ‘જાહેર’ સ્વરૂપ આપો છો ત્યારે તે તમાશો થઈ જાય છે. ‘સ્મશાનયાત્રા’ને આપણે સરઘસનું રૂપ આપી દઈએ છીએ. પહેલાં મને કોઈ ઓખળતું ન’તું. પણ જ્યારે હું કત્લ થઈ ચૂક્યો છું ત્યારે મારી કબર પાસે સૌ ફૂલ, સાકલ, પતાસાં મૂકે છે. જૂઠી આંગળીઓથી આપણે જ્યારે લાગણીની કઠપૂતળીઓને ડોલાવીએ છીએ ત્યારે પેલા પ્રેક્ષકની આંખ બિડાઈ ગઈ હોય છે. આ સંદર્ભમાં બરકત વીરાણીનો શેર યાદ આવે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર, | {{Block center|'''<poem>‘આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર, | ||
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.’</poem>}} | એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ, જીવનને ન જીરવી શકનારાઓ મૃત્યુ વખતે ઉમળકાથી છલકાય છે. જીવતાં સાથે કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત્ત તેઓ શબને શણગારીને કરે છે. | આમ, જીવનને ન જીરવી શકનારાઓ મૃત્યુ વખતે ઉમળકાથી છલકાય છે. જીવતાં સાથે કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત્ત તેઓ શબને શણગારીને કરે છે. | ||