ગુજરાતી બાળવાર્તા સંપદા/માફ કરવાની મજા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 57: Line 57:
“વરુરાજા! ખુશીનો સમય? આ શું છે બધું?” ત્યાં સદુએ ગાયું :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“વંજરભાઈ વરુરાજા  
{{Block center|'''<poem>“વંજરભાઈ વરુરાજા  
વંજરભાઈ વરુરાજા  
વંજરભાઈ વરુરાજા  
છોડી દો મને વરુરાજા  
છોડી દો મને વરુરાજા  
માફ કરી દો વરુરાજા  
માફ કરી દો વરુરાજા  
હું તમારે પગે પડું  
હું તમારે પગે પડું  
હવે પછી ના કદી નડું.”</poem>}}
હવે પછી ના કદી નડું.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“અલ્યા! તું તો મારો શિકાર. તને છોડું? પણ હજુ તો સવાર જ પડી છે. શિકાર કરવા આખો દિવસ છે અને હજુ હું એવો ભૂખ્યો પણ નથી થયો. વળી તેં મને વરુરાજા કહ્યો તેથી હું ખુશ છું એટલે તને છોડી દઉં છું.”

પછી સદુ સસલાએ તેને ગાંધીબાપુ વિષે અને માફ કરવાની મજા વિષે વાત કરી. વાત સાંભળી વંજર વરુ ખુશ થયું. સદુ સસલાએ ગાયું :

{{Block center|<poem>“આભાર તમારો, વરુરાજા  
{{Block center|'''<poem>“આભાર તમારો, વરુરાજા  
આભાર તમારો, વરુરાજા  
આભાર તમારો, વરુરાજા  
ચન્નીએ કરી મધમાખને માફ  
ચન્નીએ કરી મધમાખને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સદુને કર્યો વરુરાજે માફ  
સદુને કર્યો વરુરાજે માફ  
વરુરાજાને કોણ કરશે માફ?”</poem>}}
વરુરાજાને કોણ કરશે માફ?”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાતું ગાતું સદુ સસલું આગળ વધ્યું. વંજર વરુને થયું. વનનો રાજા કેસરીસિંહ, પણ આજે તેને રાજાનું બિરુદ મળ્યું. અને એ સંબોધન કર્યું એક નાનકડા સદુ સસલાએ. વાહ ભાઈ વાહ! આજનો દિવસ સદુ કહે છે તેમ ખુશીનો દિવસ લાગે છે.

Line 82: Line 82:
“અલ્યા! મારા રસ્તા વચ્ચે કેમ ઊભો છે? આઘો ખસ આઘો.” “અરે, હાથીરાજા તમે? જુઓને આ વેલાઓ મારા શરીરને એનાં ડાળપાંદડાં સાથે એવાં વળગ્યાં છે કે મારાથી ખસાતું નથી.” “એવું છે તો ચાલ હું તને સૂંઢમાં ઊંચકીને હવાઈ સફર કરાવું.” એમ કહીને હાથીએ તો વરુને સૂંઢમાં ઊંચકી લીધું. એને હવામાં ફંગોળવાની તૈયારી કરી ત્યાં જ વંજર વરુ બોલી ઊઠ્યું :

{{Block center|<poem>“ભોળા ભલા હાથીરાજા  
{{Block center|'''<poem>“ભોળા ભલા હાથીરાજા  
સરસ સૂંઢાળા હાથીરાજા  
સરસ સૂંઢાળા હાથીરાજા  
છોડી દો મને હાથીરાજા
છોડી દો મને હાથીરાજા
Line 91: Line 91:
હવે પછી ના કદી નડું  
હવે પછી ના કદી નડું  
માફ કરી દો મને આજે  
માફ કરી દો મને આજે  
ખુશીના ઢોલ બધે બાજે.”</poem>}}
ખુશીના ઢોલ બધે બાજે.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“ખુશી? શાની ખુશી?” હાથીએ પૂછ્યું.
“ખુશી? શાની ખુશી?” હાથીએ પૂછ્યું.
Line 98: Line 98:
વંજર વરુ બોલ્યો :
વંજર વરુ બોલ્યો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“ચન્નીએ કરી મધમાખને માફ  
{{Block center|'''<poem>“ચન્નીએ કરી મધમાખને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સદુને કર્યો આજે મેં માફ  
સદુને કર્યો આજે મેં માફ  
મુજને કરશે હાથીરાજા માફ”</poem>}}
મુજને કરશે હાથીરાજા માફ”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હાથીએ કહ્યું : “માફ કરવાની મજા મારે પણ માણવી છે. જા અલ્યા! તને માફ કર્યો.” એમ કહી પોતાની સૂંઢ નીચી કરી વરુને જમીન પર ઉતાર્યો. વંજરે ગાયું :

Line 120: Line 120:
અને ખુશખુશાલ થયેલા હાથીએ વિચાર્યું કે વંજર વરુએ એને કેવું સરસ સંબોધન કર્યું હાથીરાજા! વાહ હાથીરાજા! આવું સંબોધન અત્યાર સુધી વનના કોઈ પ્રાણીએ કર્યું નથી. રાજા અને પોતે! વાહ વાહ! ધન્ય થઈ ગયો હું! ખુશીમાં ને ખુશીમાં હાથીએ સૂંઢ ઊંચી કરી અને પાસેના વૃક્ષની એક ડાળ સૂંઢ વડે પકડી અને જોરથી હલાવી ત્યાં ઉપરની ડાળે રહેલો મધપૂડો સળવળ્યો અને એમાંથી બે ચાર મધમાખો ઊડીને નીચે આવી હાથીના ગંડસ્થળ (કપાળ) પર ડંખ મારવા બેઠી. હાથીએ તે જોયું અને ગાયું :

{{Block center|<poem>“નાની અમથી મક્ષિકારાણી  
{{Block center|'''<poem>“નાની અમથી મક્ષિકારાણી  
નાની અમથી મક્ષિકારાણી  
નાની અમથી મક્ષિકારાણી  
ડંખ મારવો છોડો, રાણી  
ડંખ મારવો છોડો, રાણી  
માફ કરો મને, મધુરાણી.  
માફ કરો મને, મધુરાણી.  
હું તમારે પગે પડું  
હું તમારે પગે પડું  
હવે પછી ના કદી નડું”</poem>}}
હવે પછી ના કદી નડું”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેલ્લી બે લીટી સાંભળી માખ બોલી : “અરે! આ તો આપણી રાણીએ ગાયેલા શબ્દો. એની હાથીરાજાને ક્યાંથી ખબર? પછી મધમાખોએ હાથીને પૂછ્યું : “આ ગીત તમને કોણે શિખવાડ્યું?”

“ગાંધીબાપુએ માફ કરવાની મજા માણો કહ્યું તેમાંથી શીખ્યો.” “કોણ ગાંધીબાપુ? માફ કરવાની મજા એ વળી શું?” મધમાખોએ પૂછ્યું. તે પછી વનુ વાનરે સહુ સસલાને, સહુ સસલાએ વંજર વરુએ અને વંજર વરુએ પોતાને કહેલી તે વાત હાથીએ તે મધમાખીન કહી અને ઉમેર્યું :
“ગાંધીબાપુએ માફ કરવાની મજા માણો કહ્યું તેમાંથી શીખ્યો.” “કોણ ગાંધીબાપુ? માફ કરવાની મજા એ વળી શું?” મધમાખોએ પૂછ્યું. તે પછી વનુ વાનરે સહુ સસલાને, સહુ સસલાએ વંજર વરુએ અને વંજર વરુએ પોતાને કહેલી તે વાત હાથીએ તે મધમાખીન કહી અને ઉમેર્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“ચન્નીએ કરી મધમાખને માફ  
{{Block center|'''<poem>“ચન્નીએ કરી મધમાખને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સદુએ કરી ચન્નીને માફ  
સહુને વરુરાજે કર્યો માફ  
સહુને વરુરાજે કર્યો માફ  
વરુરાજાને મેં કર્યો માફ  
વરુરાજાને મેં કર્યો માફ  
મુજને કરશે મધમાખ માફ.”</poem>}}
મુજને કરશે મધમાખ માફ.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હાથીનું ગીત સાંભળી મધમાખ બોલી : “હા હાથીરાજા! અમે તમને માફ કરીએ છીએ અને એ રીતે અમે પણ માફ કરવાની મજા માણવા માગીએ છીએ. જાઓ હવે આ ડાળ તોડશો નહીં. અમે ઘણી મહેનતે આ મધપૂડો તૈયાર કર્યો છે. ડાળી તૂટતાં મધપૂડો નીચે પડે તો અમારી બધી મહેનત નકામી જાય. માટે હવે એવું કરશો નહીં.”

હાથીએ કહ્યું :
હાથીએ કહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“આભાર તમારો મધુરાણી  
{{Block center|'''<poem>“આભાર તમારો મધુરાણી  
આભાર તમારો મધુરાણી  
આભાર તમારો મધુરાણી  
ગાંધીબાપુ જે કહી ગયા તે  
ગાંધીબાપુ જે કહી ગયા તે  
માફ કરવાની મજા માણી  
માફ કરવાની મજા માણી  
મેં માફ કરવાની મજા માણી.”</poem>}}
મેં માફ કરવાની મજા માણી.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ ગાતોગાતો અને ડોલતો-ડોલતો હાથી મંદગતિએ નદીકિનારે પહોંચી ગયો. સૂરજદાદા પૃથ્વી પરની આ લીલા જોતાં ધીમેધીમે આકાશે આગળ વધ્યા.