32,030
edits
(+૧) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
આ વાતની ખબર રાજાને પડી. રાજાએ આવીને કહ્યું, ‘તું લાતો માર્યા કરે છે તે મને ગમતું નથી. જો તું બંધ કરે તો તને જે ભાવે તે ખવડાવીશ ને તું જ્યાં કહે ત્યાં ફરવા લઈ જઈશ.’ પણ ગધેડાભાઈએ તો કશું સાંભળ્યું જ નહીં. આખરે રાજાએ સિપાઈઓને મોકલ્યા. સિપાઈઓ ગધેડા પાસે ગયા. ગધેડો તો ખૂબ જ આનંદમાં આવી ગયો. ‘વાહ, આજે તો ઘણાં બધાંને લાતો મારવાની મળશે.’ જેવા બધા સિપાઈઓ નજીક આવ્યા એટલે એ તો ખૂબ ગેલમાં આવી ગયો ને જેટલા જોરથી મરાય તેટલા જોરથી એ તો લાતો મારવા માંડ્યો. સિપાઈઓ શરૂઆતમાં તો ગભરાઈ ગયા. થોડા પાછા પડ્યા. પણ આ તો સિપાઈબચ્ચા. બધા ભેગા થઈ એકસાથે ગધેડાની ચારે બાજુએ ગોઠવાઈ ગયા ને દોરી વડે તેના ચારે પગ બાંધી દીધા. પછી એક સિપાઈ મોટી લાકડી લાવ્યો. લાકડી પર ગધેડાને લટકાવી દીધો. ગધેડાભાઈના પગ ઊંચે અને શરીર નીચે. લાકડીના બે છેડાઓને સિપાઈઓએ ખભે મૂક્યા, ને ચાલ્યા. ગધેડાભાઈ ઘણાય ઊંચાનીચા થાય, છૂટવા માટે ધમપછાડા કરે, પણ એમને તો એવા સખત બાંધેલા કે જરાય હલાય જ નહીં ને! ગામને તો જોણું થયું. છોકરાંઓને તો ખૂબ મજા પડી. હરખના માર્યા એ તો ગધેડાની પાછળ પાછળ ચાલતા જાય ને વરઘોડામાં ગાતા હોય તેમ ગાતા જાય : | આ વાતની ખબર રાજાને પડી. રાજાએ આવીને કહ્યું, ‘તું લાતો માર્યા કરે છે તે મને ગમતું નથી. જો તું બંધ કરે તો તને જે ભાવે તે ખવડાવીશ ને તું જ્યાં કહે ત્યાં ફરવા લઈ જઈશ.’ પણ ગધેડાભાઈએ તો કશું સાંભળ્યું જ નહીં. આખરે રાજાએ સિપાઈઓને મોકલ્યા. સિપાઈઓ ગધેડા પાસે ગયા. ગધેડો તો ખૂબ જ આનંદમાં આવી ગયો. ‘વાહ, આજે તો ઘણાં બધાંને લાતો મારવાની મળશે.’ જેવા બધા સિપાઈઓ નજીક આવ્યા એટલે એ તો ખૂબ ગેલમાં આવી ગયો ને જેટલા જોરથી મરાય તેટલા જોરથી એ તો લાતો મારવા માંડ્યો. સિપાઈઓ શરૂઆતમાં તો ગભરાઈ ગયા. થોડા પાછા પડ્યા. પણ આ તો સિપાઈબચ્ચા. બધા ભેગા થઈ એકસાથે ગધેડાની ચારે બાજુએ ગોઠવાઈ ગયા ને દોરી વડે તેના ચારે પગ બાંધી દીધા. પછી એક સિપાઈ મોટી લાકડી લાવ્યો. લાકડી પર ગધેડાને લટકાવી દીધો. ગધેડાભાઈના પગ ઊંચે અને શરીર નીચે. લાકડીના બે છેડાઓને સિપાઈઓએ ખભે મૂક્યા, ને ચાલ્યા. ગધેડાભાઈ ઘણાય ઊંચાનીચા થાય, છૂટવા માટે ધમપછાડા કરે, પણ એમને તો એવા સખત બાંધેલા કે જરાય હલાય જ નહીં ને! ગામને તો જોણું થયું. છોકરાંઓને તો ખૂબ મજા પડી. હરખના માર્યા એ તો ગધેડાની પાછળ પાછળ ચાલતા જાય ને વરઘોડામાં ગાતા હોય તેમ ગાતા જાય : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘બહુ લાતો મારી આજ સુધી તમે ગધ્ધાભાઈ, | {{Block center|'''<poem>‘બહુ લાતો મારી આજ સુધી તમે ગધ્ધાભાઈ, | ||
હવે કેવા બાંધાયા કરો મજા તમે ગધ્ધાભાઈ, | હવે કેવા બાંધાયા કરો મજા તમે ગધ્ધાભાઈ, | ||
પછી રાજા મારશે ખૂબ તમને ઓ ગધ્ધાભાઈ! | પછી રાજા મારશે ખૂબ તમને ઓ ગધ્ધાભાઈ! | ||
લો લેતા જાઓ કરો મજા ઓ ગધ્ધાભાઈ.’</poem>}} | લો લેતા જાઓ કરો મજા ઓ ગધ્ધાભાઈ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગધેડો તો ખૂબ અકળાય. પણ થાય શું? ચારે પગે લાકડી સાથે ઊંધા બંધાયેલા. એમ કરતાં કરતાં રાજાનો દરબાર આવ્યો. રાજા દરબારમાં જ બેઠા હતા. હવે તો ગામલોકોય આવેલા. ત્યાં સિપાઈઓ ગધેડાને લાવ્યા. રાજાએ ગધેડાને એવી જ હાલતમાં કડા સાથે બંધાવ્યો. પછી રાજાજી ગધેડા પાસે ગયા. ગધેડાભાઈને માથે હાથ ફેરવી પૂછ્યું : ‘ગધેડાભાઈ, કેમ છો? તમારે શું કરવું છે?’ | ગધેડો તો ખૂબ અકળાય. પણ થાય શું? ચારે પગે લાકડી સાથે ઊંધા બંધાયેલા. એમ કરતાં કરતાં રાજાનો દરબાર આવ્યો. રાજા દરબારમાં જ બેઠા હતા. હવે તો ગામલોકોય આવેલા. ત્યાં સિપાઈઓ ગધેડાને લાવ્યા. રાજાએ ગધેડાને એવી જ હાલતમાં કડા સાથે બંધાવ્યો. પછી રાજાજી ગધેડા પાસે ગયા. ગધેડાભાઈને માથે હાથ ફેરવી પૂછ્યું : ‘ગધેડાભાઈ, કેમ છો? તમારે શું કરવું છે?’ | ||