31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
વહાલા મિત્ર બકોર, | વહાલા મિત્ર બકોર, | ||
ઘણા વખતે તને પત્ર લખું છું. હું અહીં તેલના કૂવાની શોધમાં આવેલો, પણ કાંઈ પત્તો ખાધો નહિ અને હાલમાં તો તાવમાં પટકાયો છું. હું જીવી શકીશ કે નહિ તે કંઈ કહેવાય નહિ. મેં તારી પાસેથી ૫૦૦૦ રૂપિયા ઉછીના લીધેલા, તે તને મોકલી શક્યો નથી, તો માફ કરજે. તેને બદલે આ સાથે એક જાદુઈ વટાણો મોકલું છું. એ વટાણો જે ખાય તેનામાં ભવિષ્યના બનાવો જોવા-જાણવાની શક્તિ આવે છે. એક બાવાજીએ મને આવા ત્રણ વટાણા આપેલા. બે વટાણા મારા મિત્રો લઈ ગયા છે. એક તને મોકલું છું. તેનાથી તને ફાયદો થાય તો કોઈ દિવસ યાદ કરજે. | ઘણા વખતે તને પત્ર લખું છું. હું અહીં તેલના કૂવાની શોધમાં આવેલો, પણ કાંઈ પત્તો ખાધો નહિ અને હાલમાં તો તાવમાં પટકાયો છું. હું જીવી શકીશ કે નહિ તે કંઈ કહેવાય નહિ. મેં તારી પાસેથી ૫૦૦૦ રૂપિયા ઉછીના લીધેલા, તે તને મોકલી શક્યો નથી, તો માફ કરજે. તેને બદલે આ સાથે એક જાદુઈ વટાણો મોકલું છું. એ વટાણો જે ખાય તેનામાં ભવિષ્યના બનાવો જોવા-જાણવાની શક્તિ આવે છે. એક બાવાજીએ મને આવા ત્રણ વટાણા આપેલા. બે વટાણા મારા મિત્રો લઈ ગયા છે. એક તને મોકલું છું. તેનાથી તને ફાયદો થાય તો કોઈ દિવસ યાદ કરજે. | ||
લિ. તારો મિત્ર, | {{right|લિ. તારો મિત્ર, <br>ઝવેરભાઈ જિરાફ}} | ||
ઝવેરભાઈ જિરાફ | |||
બકોર પટેલે પરબીડિયું તપાસ્યું, તો અંદરથી વટાણાનો એક દાણો નીકળ્યો. તે જોઈ શકરી પટલાણી તરત બોલી ઊઠ્યાં : “એ ખાશો નહિ. મહેરબાની કરીને ફેંકી દો. મને તો તે ઝેરી હોય તેવો લાગે છે.” | બકોર પટેલે પરબીડિયું તપાસ્યું, તો અંદરથી વટાણાનો એક દાણો નીકળ્યો. તે જોઈ શકરી પટલાણી તરત બોલી ઊઠ્યાં : “એ ખાશો નહિ. મહેરબાની કરીને ફેંકી દો. મને તો તે ઝેરી હોય તેવો લાગે છે.” | ||
“સારું,” પટેલ બોલ્યા : “નહિ ખાઉં. રસ્તામાં ફેંકી દઈશ.” આમ કહી પટેલે વટાણો ખિસ્સામાં મૂક્યો. ઑફિસનો સમય થતાં તેમણે જમી લીધું અને પછી ઑફિસે જવા નીકળી પડ્યા. સ્ટેશને જઈ તેમણે મુંબઈ જતી ગાડી પકડી. ગાડીમાં બેસતાં જ તેમને પેલો વટાણો યાદ આવ્યો. તે ફેંકી દેતાં તેમનો જીવ ચાલ્યો નહિ. તેની અજમાયશ તો કરવી જ એમ વિચાર કરી, એ તો ઝટ દઈને વટાણો ગળી ગયા. વટાણો પેટમાં જતાં જ પોતાનામાં કંઈ નવી શક્તિ આવી હોય તેમ તેમને લાગ્યું! | “સારું,” પટેલ બોલ્યા : “નહિ ખાઉં. રસ્તામાં ફેંકી દઈશ.” આમ કહી પટેલે વટાણો ખિસ્સામાં મૂક્યો. ઑફિસનો સમય થતાં તેમણે જમી લીધું અને પછી ઑફિસે જવા નીકળી પડ્યા. સ્ટેશને જઈ તેમણે મુંબઈ જતી ગાડી પકડી. ગાડીમાં બેસતાં જ તેમને પેલો વટાણો યાદ આવ્યો. તે ફેંકી દેતાં તેમનો જીવ ચાલ્યો નહિ. તેની અજમાયશ તો કરવી જ એમ વિચાર કરી, એ તો ઝટ દઈને વટાણો ગળી ગયા. વટાણો પેટમાં જતાં જ પોતાનામાં કંઈ નવી શક્તિ આવી હોય તેમ તેમને લાગ્યું! | ||