18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ|ચંદ્રકાન્ત શેઠ}} <poem> {{Center|'...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ|ચંદ્રકાન્ત શેઠ}} | {{Heading|બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ|ચંદ્રકાન્ત શેઠ}} | ||
<poem> | <poem> | ||
<center>પતંગિયું</center> | |||
એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું, | એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું, | ||
ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં; | ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં; | ||
Line 22: | Line 22: | ||
::: સાત સાત રંગધારે, | ::: સાત સાત રંગધારે, | ||
:::: ધવલ અંતરપટમાં. | :::: ધવલ અંતરપટમાં. | ||
<center>ઊંટ</center> | |||
રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ. | રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ. | ||
એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં. | એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં. |
edits