32,505
edits
No edit summary |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
ઉમાશંકરની પંક્તિઓ છે: | ઉમાશંકરની પંક્તિઓ છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘મને મળી નિષ્ફળતા અનેક | {{Block center|'''<poem>‘મને મળી નિષ્ફળતા અનેક | ||
{{gap|3em}}તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’</poem>}} | {{gap|3em}}તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમની ભાષાની સરળતાનું વહેણ એટલું પારદર્શક છે કે તેને તળિયે વહેતી વેદના સ્પષ્ટ દેખાય છે. આંબાવાડીની ઘટાટોપ ફળતી લીલાશમાં ‘આવળ બાવળ’ રમવું – આ વિરોધાભાસ જ કેવો વ્યથાપૂર્ણ છે! એમાંય ‘રમવું’ અને તે પણ જાણીએ છીએ કે ‘સાવ અમસ્તું’ છે, ‘નાહક નાહક’ છે અને આ આખી રમત (જિંદગી?) ‘નિષ્ફળ નિષ્ફળ’ છે અને છતાં ચાલ, રમીએ. ફળના રાજા જેવી કેરીનું ફળ આપનાર આંબો… અને આ તો આખી મજાની આંબાવાડી છે. આમ્રફળની છાંયમાં ‘નિષ્ફળ’ રમવામાં જેટલો લીલાનો ભાવ છે તેના કરતાં વિધાતાના રથના ઊંડા ચીલા છે. | એમની ભાષાની સરળતાનું વહેણ એટલું પારદર્શક છે કે તેને તળિયે વહેતી વેદના સ્પષ્ટ દેખાય છે. આંબાવાડીની ઘટાટોપ ફળતી લીલાશમાં ‘આવળ બાવળ’ રમવું – આ વિરોધાભાસ જ કેવો વ્યથાપૂર્ણ છે! એમાંય ‘રમવું’ અને તે પણ જાણીએ છીએ કે ‘સાવ અમસ્તું’ છે, ‘નાહક નાહક’ છે અને આ આખી રમત (જિંદગી?) ‘નિષ્ફળ નિષ્ફળ’ છે અને છતાં ચાલ, રમીએ. ફળના રાજા જેવી કેરીનું ફળ આપનાર આંબો… અને આ તો આખી મજાની આંબાવાડી છે. આમ્રફળની છાંયમાં ‘નિષ્ફળ’ રમવામાં જેટલો લીલાનો ભાવ છે તેના કરતાં વિધાતાના રથના ઊંડા ચીલા છે. | ||