અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/સંકોરવાનું દાક્ષિણ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
આપણે કેટલીક વ્યક્તિઓ માટે એમ કહીએ છીએ કે આ તો ‘એકે હજારા’… (એકલો હજાર બરાબર છે.) કવિતાના ક્ષેત્રમાં પણ કોઈ વાર એવું બને છે. ‘એક જ દે ચિનગારી’ના કવિ શ્રી હરિહર ભટ્ટ આ એક જ કવિતાથી આજે ય લોકજીભે છે. અને તે ત્યાં સુધી કે લોકો કદાચ કવિનું નામ ભૂલી ગયા હશે પણ કવિતા એમના જીવનમાં વણાઈ ગઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
{{Block center|'''<poem>ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
{{gap|3em}}સળગી આભ અટારીઃ
{{gap|5em}}સળગી આભ અટારીઃ
ના સળગી એક સગડી મારી,
ના સળગી એક સગડી મારી,
{{gap|3em}}વાત વિપતની ભારીઃ
{{gap|5em}}વાત વિપતની ભારીઃ
મહાનલ! એક જ દે ચિનગારી…</poem>}}
મહાનલ! એક જ દે ચિનગારી…</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એથી પણ વધારે હૈયે અને હોઠે રમતી થયેલી કવિતા તે સર પ્રભાશંકર પટણીની ‘ઉઘાડી રાખજો બારી’ને ગણી શકાય.
એથી પણ વધારે હૈયે અને હોઠે રમતી થયેલી કવિતા તે સર પ્રભાશંકર પટણીની ‘ઉઘાડી રાખજો બારી’ને ગણી શકાય.
Line 33: Line 33:
{{right|(કાવ્યપ્રયાગ)}}<br><br>
{{right|(કાવ્યપ્રયાગ)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘અનુત્તર પ્રશ્ન-પરંપરા (૨)
|previous = અનુત્તર પ્રશ્ન-પરંપરા (૨)
|next = ઇચ્છાઓનું અક્ષયપાત્ર
|next = ઇચ્છાઓનું અક્ષયપાત્ર
}}
}}

Navigation menu