26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. અષાઢે|ઉશનસ્}} <poem> અષાઢે તણખલું ના તોડીએ જી, :: એ જી, એ તો ફૂટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ, | :: એ જી, એ તો ફૂટતું રે ઘાસ, | ||
::: એમાં ધરતીના શ્વાસ, | ::: એમાં ધરતીના શ્વાસ, | ||
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo | એની પત્તીની પીમળમાં પોઢીએ જી. {{Space}} — અષાઢેo | ||
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, | પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, | ||
:: એ જી, આવ્યાં અજવાળાં જાય, | :: એ જી, આવ્યાં અજવાળાં જાય, | ||
::: આવ્યા વાયુયે વળી જાય, | ::: આવ્યા વાયુયે વળી જાય, | ||
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo | આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. {{Space}} — અષાઢેo | ||
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી, | તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી, | ||
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ, | :: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ, | ||
::: એમાં એવી તે કઈ ભૂલ? | ::: એમાં એવી તે કઈ ભૂલ? | ||
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo | પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. {{Space}} — અષાઢેo | ||
૧૯૬૫ | ૧૯૬૫ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} |
edits