સંચયન-૮: Difference between revisions

Jump to navigation Jump to search
2,661 bytes added ,  12:27, 28 June 2025
no edit summary
No edit summary
No edit summary
Line 374: Line 374:


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|રાધાનું નામ તમે… }}</big></big>
<center><big><big>{{color|#000066|પુરુરાજ જોષી}}</big></big>
<big>{{Color|#0066cc|'''સુરેશ દલાલ '''}}</big></center>
<big>{{Color|#0066cc|'''અજવાળું  '''}}</big></center>
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા...
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
{{right|<small>F.B.</small>}}</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા }}</big></big>
<big>{{Color|#0066cc|'''ધ્રુવ ભટ્ટ  '''}}</big></center>
ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ.
આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી,
ચરણો તો કોક વાર થાકે રોકાય કાંઈ રોકી શકાય નહીં છાતી.
અણજાણી વાટ કયાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ,
રોમરોમ જાગતી થઈ છે એક વણજારે મારામાં ગાળેલી વાવ.
મેં જ મને કોઈ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું,
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતીભરી આંધીનું ટોળું.
વાદળ વરસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહે ગાવ,
મારામાં રોમરોમ જાગતી થઈ છે કે એક વણજારે ગાળેલી વાવ.
{{right|<small>લોકનિકેતનઃ માસિકઃ ૨૦૨૫</small>}}</poem>}}

Navigation menu