અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/ઊંડું જોયું…: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> ઊંડું જોયું, અઢળક જોયું; :::...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}}
<poem>
<poem>
ઊંડું જોયું, અઢળક જોયું;
:::ઊંડું જોયું, અઢળક જોયું;
::: મનમાં જોયું, મબલખ જોયું.
::: મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
Line 9: Line 9:
::: તળિયે જોયું, તગતગ જોયું;
::: તળિયે જોયું, તગતગ જોયું;
::: ઊંડે જોયું, અઢળક જોયું.
::: ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
::: જળમાં જોયું, ઝગમગ જોયું,
::: જળમાં જોયું, ઝગમગ જોયું,
::: ઊંડે જોયું, અઢળક જોયું.
::: ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
Line 20: Line 22:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =કોના માટે?
|next = જલને જાણે…
}}
26,604

edits

Navigation menu