32,544
edits
No edit summary |
(→) |
||
| Line 560: | Line 560: | ||
<center><big><big>{{color|#000066|નરસિંહ ટેકરીની ભૂતકથાઓ}}</big></big><br> | <center><big><big>{{color|#000066|નરસિંહ ટેકરીની ભૂતકથાઓ}}</big></big><br> | ||
<big>{{Color|#0066cc|'''મયૂર ખાવડુ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''મયૂર ખાવડુ'''}}</big></center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{rotate|-15|[[File:Sanchayan 8 - 23.jpg|200px|left]]}} | |||
{{rotate|-15|[[File:Sanchayan 8 - 24.jpg|200px|left]]}} | |||
મારા અસ્થિપિંજરના કારાગૃહમાં કેદ થયેલું ટેણિયું મુક્કીઓ મારી ભાગી છૂટવા ધમપછાડા મારે છે. હું આંખ મીંચું છું અને કોશેટોમાંથી ફૂટી નીકળેલું કાળું પતંગિયું એની પાંખોને ફફડાવે છે. હું નર છું અને નર પતંગિયાની પાંખમાં અંકાયેલી જીવનરેખાઓ લાંબી હોતી નથી. ક્યારેક એવું લાગી આવે છે કે સૃષ્ટિમાં વસતી નર જાતિને અતીતરાગની કાળકોટડીમાં નિવાસ કરવાનો શ્રાપ મળ્યો છે. એમ જ દિવસના કોઈ એકભાગમાં સ્મૃતિઓ એકધારી ઊલટી કરી મસ્તિષ્કના હોજને ખાલી કરી નાખે છે. ગળામાં અટવાયેલો એનો તૂરો સ્વાદ દિવસ અને રાત્રિ મને મારી જવાબદારીનું ભાન કરાવે છે. | મારા અસ્થિપિંજરના કારાગૃહમાં કેદ થયેલું ટેણિયું મુક્કીઓ મારી ભાગી છૂટવા ધમપછાડા મારે છે. હું આંખ મીંચું છું અને કોશેટોમાંથી ફૂટી નીકળેલું કાળું પતંગિયું એની પાંખોને ફફડાવે છે. હું નર છું અને નર પતંગિયાની પાંખમાં અંકાયેલી જીવનરેખાઓ લાંબી હોતી નથી. ક્યારેક એવું લાગી આવે છે કે સૃષ્ટિમાં વસતી નર જાતિને અતીતરાગની કાળકોટડીમાં નિવાસ કરવાનો શ્રાપ મળ્યો છે. એમ જ દિવસના કોઈ એકભાગમાં સ્મૃતિઓ એકધારી ઊલટી કરી મસ્તિષ્કના હોજને ખાલી કરી નાખે છે. ગળામાં અટવાયેલો એનો તૂરો સ્વાદ દિવસ અને રાત્રિ મને મારી જવાબદારીનું ભાન કરાવે છે. | ||
મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. | મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. | ||