32,544
edits

| Line 653: | Line 653: | ||
== ॥ વિચાર॥ == | == ॥ વિચાર॥ == | ||

{{border|position=|compact=|class=|max-width=|bstyle=Solid|bthickness=2px|color=#ff00ff|bgcolor=#ffe6ff|align=|padding=10px|style={{border-radius|30px}}| | |||
{{center|{{color|#000066|ત્રીજી શક્તિ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેં કહ્યું કે આપણે સ્વતંત્ર લોકશક્તિ નિર્માણ કરવી જોઈએ. મારા કહેવાનો અર્થ એ છે કે આપણે હિંસાશક્તિની વિરોધી અને દંડશક્તિથી ભિન્ન એવી લોકશક્તિ પ્રગટ કરવી જોઈએ. આજની આપણી જે સરકાર છે એના હાથમાં આપણે દંડશક્તિ સોંપી દીધી છે. એ દંડશક્તિમાં હિંસાનો એક અંશ જરૂર હોય છે, તેમ છતાં આપણે એને હિંસા કહેવી નથી, હિંસાથી એને એક અલગ વર્ગમાં મૂકવા માગીએ છીએ. કારણ કે એ શક્તિ એમના આખા જનસમુદાયે સોંપી છે. એ હિંસાશક્તિ નહિ, નકરી હિંસક શક્તિ નહિ, પણ એ દંડશક્તિ છે. એ દંડશક્તિનો પણ ઉપયોગ કરવાનો મોકો ન આવે એવી પરિસ્થિતિ દેશમાં નિર્માણ કરવી તે આપણું કામ છે. આપણે એ કરીએ તો આપણે આપણો સ્વધર્મ ઓળખ્યો અને તેના પર અમલ કરી જાણ્યો કહેવાય. જો તેમ નહી કરીએ અને દંડશક્તિના ઉપયોગથી જ થઈ શકે તેવી જ સેવાનો લોભ રાખીશું, તો જે ખાસ કામની આપણી પાસે આશા રાખવામાં આવે છે તે કામ, અને તે આશા આપણે પૂરાં નહિ પાડી શકીએ. ઊલટો એવો સંભવ છે કે આપણે બોજારૂપ પણ સાબિત થઈએ. | મેં કહ્યું કે આપણે સ્વતંત્ર લોકશક્તિ નિર્માણ કરવી જોઈએ. મારા કહેવાનો અર્થ એ છે કે આપણે હિંસાશક્તિની વિરોધી અને દંડશક્તિથી ભિન્ન એવી લોકશક્તિ પ્રગટ કરવી જોઈએ. આજની આપણી જે સરકાર છે એના હાથમાં આપણે દંડશક્તિ સોંપી દીધી છે. એ દંડશક્તિમાં હિંસાનો એક અંશ જરૂર હોય છે, તેમ છતાં આપણે એને હિંસા કહેવી નથી, હિંસાથી એને એક અલગ વર્ગમાં મૂકવા માગીએ છીએ. કારણ કે એ શક્તિ એમના આખા જનસમુદાયે સોંપી છે. એ હિંસાશક્તિ નહિ, નકરી હિંસક શક્તિ નહિ, પણ એ દંડશક્તિ છે. એ દંડશક્તિનો પણ ઉપયોગ કરવાનો મોકો ન આવે એવી પરિસ્થિતિ દેશમાં નિર્માણ કરવી તે આપણું કામ છે. આપણે એ કરીએ તો આપણે આપણો સ્વધર્મ ઓળખ્યો અને તેના પર અમલ કરી જાણ્યો કહેવાય. જો તેમ નહી કરીએ અને દંડશક્તિના ઉપયોગથી જ થઈ શકે તેવી જ સેવાનો લોભ રાખીશું, તો જે ખાસ કામની આપણી પાસે આશા રાખવામાં આવે છે તે કામ, અને તે આશા આપણે પૂરાં નહિ પાડી શકીએ. ઊલટો એવો સંભવ છે કે આપણે બોજારૂપ પણ સાબિત થઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|- વિનોબા ‘ત્રીજી શક્તિ’માંથી}}
| {{right|- વિનોબા ‘ત્રીજી શક્તિ’માંથી}}

{{border|position=|compact=|class=|max-width=70%|bstyle=Solid|bthickness=2px|color=#ff00ff|bgcolor=#ffe6ff|align=|padding=10px|style={{border-radius|30px}}| | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શિક્ષણને ખેતીના રૂપકથી સમજીએ તો બિયારણ સારાં ગ્રંથાલયમાંથી મળે છે. ત્યાંથી અધ્યાપક પોતાના ઘરે લઈ આવે છે. ઘરમાંથી પોતાની વાવણીનાં ઓજારો લઈને વર્ગખંડમાં આવે છે. એ વર્ગખંડ જ ખેતર છે. ત્યાં જે ઊગે એ જ સાચું અન્ન છે. અનાજ વખારમાં હોઈ શકે. વિવિધ સત્તાધીશો પાસે એવી વખારો હોય છે. એ વખારોમાંથી પણ ક્યારેય ગુણો ભરીને તૈયાર અનાજ શિક્ષણની સંસ્થાના અધિપતિઓ દ્વારા વર્ગખંડોમાં મોકલાય છે. સમાજ વત્સલ વિચારકોએ ભય કે લોભ વિના એ જોતા રહેવું જોઈએ કે પોતાની આસપાસની શાળા-કોલેજમાં જે વર્ગખંડો છે એમાં પોતાનું અનાજ ઊગે છે કે, ક્યાંકથી મોકલેલા અનાજના કોથળા ઠલવાય છે. વર્ગખંડમાં ગ્રંથપાલ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા સહિયારી થતી ખેતી અટકી તો સમાજનું આવી બનવાનું. આ ત્રણેય વચ્ચે વિદ્યાનો ત્રિકોણ રચાય તો ઉત્તમ. ચોથો ખૂણો ન હોવો જોઈએ. | શિક્ષણને ખેતીના રૂપકથી સમજીએ તો બિયારણ સારાં ગ્રંથાલયમાંથી મળે છે. ત્યાંથી અધ્યાપક પોતાના ઘરે લઈ આવે છે. ઘરમાંથી પોતાની વાવણીનાં ઓજારો લઈને વર્ગખંડમાં આવે છે. એ વર્ગખંડ જ ખેતર છે. ત્યાં જે ઊગે એ જ સાચું અન્ન છે. અનાજ વખારમાં હોઈ શકે. વિવિધ સત્તાધીશો પાસે એવી વખારો હોય છે. એ વખારોમાંથી પણ ક્યારેય ગુણો ભરીને તૈયાર અનાજ શિક્ષણની સંસ્થાના અધિપતિઓ દ્વારા વર્ગખંડોમાં મોકલાય છે. સમાજ વત્સલ વિચારકોએ ભય કે લોભ વિના એ જોતા રહેવું જોઈએ કે પોતાની આસપાસની શાળા-કોલેજમાં જે વર્ગખંડો છે એમાં પોતાનું અનાજ ઊગે છે કે, ક્યાંકથી મોકલેલા અનાજના કોથળા ઠલવાય છે. વર્ગખંડમાં ગ્રંથપાલ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા સહિયારી થતી ખેતી અટકી તો સમાજનું આવી બનવાનું. આ ત્રણેય વચ્ચે વિદ્યાનો ત્રિકોણ રચાય તો ઉત્તમ. ચોથો ખૂણો ન હોવો જોઈએ. | ||
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિર્ણાયાત્મક મુદ્દો અધ્યાપકો-શિક્ષકોની નિમણૂકનો છે. આ શાળાઓનું સંચાલન બજારના હાથમાં ગયું છે એના વેપારીઓ ક્યારેક નાના મોટા રાજકીય થાણાઓમાંથી આવે છે. દેખાતા હોય કે છૂપા હોય બધા જ વિદ્યાના વેપારીઓ બન્યાં છે. થોડા અપવાદો પણ ખરા. અધ્યાપકોની નિમણૂક એમની આવડત કે નિષ્ઠાના જોરે થતી નથી, પણ સંચાલકોની લાંબી આર્થિક ગણતરીના આધારે થાય છે. આ નહીં અટકે ત્યાં સુધી સાચા અધ્યાપકો શાળાઓમાં નહીં આવે. (સર્વવિદ્યાલય કડીઃ મુખપત્ર) | પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિર્ણાયાત્મક મુદ્દો અધ્યાપકો-શિક્ષકોની નિમણૂકનો છે. આ શાળાઓનું સંચાલન બજારના હાથમાં ગયું છે એના વેપારીઓ ક્યારેક નાના મોટા રાજકીય થાણાઓમાંથી આવે છે. દેખાતા હોય કે છૂપા હોય બધા જ વિદ્યાના વેપારીઓ બન્યાં છે. થોડા અપવાદો પણ ખરા. અધ્યાપકોની નિમણૂક એમની આવડત કે નિષ્ઠાના જોરે થતી નથી, પણ સંચાલકોની લાંબી આર્થિક ગણતરીના આધારે થાય છે. આ નહીં અટકે ત્યાં સુધી સાચા અધ્યાપકો શાળાઓમાં નહીં આવે. (સર્વવિદ્યાલય કડીઃ મુખપત્ર){{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
{{right|- સિતાંશુ યશશ્ચંદ્ર}}
| {{right|- સિતાંશુ યશશ્ચંદ્ર}}

== ॥ કલાજગત ॥ == | == ॥ કલાજગત ॥ == | ||