દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
છેવટે જેમની જેમની સહાયથી, દોરવણીથી તથા સહપ્રવાસનથી આ પ્રવાસ શરૂ થયો, પૂરો થયો, લખાયો અને મુદ્રણરૂપ પામ્યો તે સૌનો આભાર માની લઉં છું. એમાં મૂળે શ્રવણબેલગોડાના વતની છતાં આપણા ગુજરાતમાં વસી ગુજરાતી બનેલા ભાઈ શ્રીકાન્ત કણ્ઠીનું નામ અહીં સ્મરણીય ગણું છું. એમની હૂંફથી આ અજાણ્યા પ્રદેશમાં જવાની મેં હામ ભીડી. એમણે મને કર્ણાટકમાં એમના વતનમાં ફેરવ્યો અને ઊટી લગી મારો સાથ રાખ્યો. અમારા પ્રવાસનો આવો મંગલારંભ એમને હાથે અને એમની સાથે ન થયો હોત તો આ પ્રવાસ શક્ય જ ન બનત અને બીજું સ્મરણ દક્ષિણ હિંદમાં વસતા આપણા ગુજરાતી બંધુઓનું થાય છે. જે સ્થળે ગુજરાતીઓ હતા ત્યાં અમારે ધર્મશાળાનો આશ્રય લેવો નથી પડ્યો. તેમના મોકળા આતિથ્યનો લાભ અમને મળતો રહ્યો અને તેને લીધે પ્રવાસ વિશેષ આરામભર્યો બન્યો. આ સાથે. અમારા કર્ણાટકના-શિમોગા અને મૈસૂરના યજમાનોનું સ્મરણ પણ કરું છું. એમને લીધે જ તો દક્ષિણનું ગૃહજીવન મને પ્રત્યક્ષ અને નિકટનું બની શક્યું અને છેવટે શ્રી સયાજી સાહિત્યમાળા તરફ પણ મારું ઋણ વ્યક્ત કરું છું, કે જેની સહાયને લીધે આ લખાણ પુસ્તક રૂપે પ્રસિદ્ધિ પામી શક્યું છે.  

ભૂમિનું પરિક્રમણ એ માનવનો આદિકાળથી વ્યવસાય રહેલો છે. જીવનની આવશ્યકતાઓએ તેને દૂરદૂરના પ્રદેશોમાં ધકેલ્યો છે; પરંતુ એ આવશ્યકતાઓ સિદ્ધ થયા પછી પણ તેણે તે પરિક્રમણ છોડ્યું નથી. ઊલટું એ પરિક્રમણને સાચું ભૂમિલક્ષી બનાવી તેમાંથી એક અનેરો રસાનુભવ તે મેળવતો થયો છે. હિમાચ્છાદિત ઉત્તુંગ ગિરિશિખરો, ગીચ અરણ્યો, અફાટ અને અતાગ સાગરો, પ્રલંબ સરિતાઓ તેમજ પૃથ્વીના અતિશય હિમશીત તેમ જ લાવાની ઉષ્ણતાવાળાં પેટાળો, ભૂગર્ભો, અંતઃસરિતાઓ – એ પ્રત્યેકના અનેરા રોમાંચ અને અનેરી રસાવહતા તેના પ્રવાસીઓએ આલેખેલાં છે. મારા આ અદના પરિક્રમણમાં એ રોમાંચો કે પગલે પગલે ઔત્સુક્ય અને કુતૂહલની નવનવલ સામગ્રી તો નથી જ; છતાં આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી... હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે. મારો આ શ્રમ કોઈને પણ ભૂમિભક્તિ તરફ વાળી તેના કોક નાનકડાય પરિક્રમણમાં પ્રેરનારો અને ભૂમિના તથા એ ભૂમિ ૫૨ વસતી માનવતાના અંતરબાહ્ય સૌંદર્ય તરફ અભિમુખ કરનારો બની શકે તો હું મારી જાતને કૃતાર્થ માનીશ.  

કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮ ત્રિભુવનદાસ પુ. લુહાર
 
અમદાવાદ
{{rh|કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮<br>'''અમદાવાદ'''||'''ત્રિભુવનદાસ પુ. લુહાર'''}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

Navigation menu