દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|દક્ષિણનો નિવાસ}}
{{Heading|દક્ષિણનો નિવાસ|(બીજી આવૃત્તિનું નિવેદન)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(બીજી આવૃત્તિનું નિવેદન)
લગભગ ૧૧ વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે; પણ તેનો કાંઈ અફસોસ નથી થતો. દર વરસે સરેરાશ સો માણસોએ આ પુસ્તક ખરીદ્યું છે અને તેથી પણ વધુ લોકોએ એને વાંચ્યું હશે એ કાંઈ નાની વાત નથી લાગતી. ગુજરાતનાં હજારેકથી ઉપર મનુષ્યો આ મારા પ્રિય પ્રદેશ તરફ અભિમુખ થયાં છે એ હકીકત ઓછી આનંદપ્રેરક નથી બનતી.  

નવી આવૃત્તિ માટે આ પુસ્તક ફરીથી વાંચતો ગયો તેમ તેમ એક નવો પ્રસન્ન ભાવ અનુભવતો ગયો. મારાં સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, વધુ પ્રેરક લાગવા માંડ્યું. મારી વાર્તાઓ છે, કવિતા છે, વિવેચન છે તોપણ આ લખાણ તરફ કેમ વિશેષ અભિરુચિ દેખાવા લાગી?  

Line 39: Line 38:
ચોથું પુનર્મુદ્રણ
ચોથું પુનર્મુદ્રણ
આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી.  

શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી સુન્દરમ્
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી
સુન્દરમ્
તા. ૨૧-૧૧-'૬૪
તા. ૨૧-૧૧-'૬૪

Navigation menu