અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ કર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાદ કર|ચંદ્રકાન્ત શેઠ}} <poem> એ જ તારામાં હશે, તું સાદ કર, ખીણ ત...")
 
No edit summary
Line 5: Line 5:
એ જ તારામાં હશે, તું સાદ કર,
એ જ તારામાં હશે, તું સાદ કર,
ખીણ તેથી શું? શિખરને સાદ કર.
ખીણ તેથી શું? શિખરને સાદ કર.
જિંદગી ખારા જળે ખોવાય ના,
જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર.
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર.
આટલા અંધારમાં પણ એ જડે,
આટલા અંધારમાં પણ એ જડે,
એખ દીવા જેમ તુંયે સાદ કર.
એખ દીવા જેમ તુંયે સાદ કર.
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.
આયનાના આદમીને સાદ કર.
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.
ભરબપોરે ડાળ પરથી સાદ કર.
આટલામાં ક્યાંક એ રહે છે ખરો!
આટલામાં ક્યાંક એ રહે છે ખરો!
બારીએ ડોકાય એવો સાદ કર.
બારીએ ડોકાય એવો સાદ કર.
પોતીકું તો સ્નેહમાં સમજી જશે,
પોતીકું તો સ્નેહમાં સમજી જશે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
{{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}}
{{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu