ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કરીમ મહમદ માસ્તર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કરીમ મહમદ માસ્તર }}
{{Heading|કરીમ મહમદ માસ્તર|(એમ. એ; એલ એલ. બી; એસ. ટી. સી. ડી.)}}
 
{{Heading|(એમ. એ; એલ એલ. બી; એસ. ટી. સી. ડી.)}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 14: Line 12:
મુસલમાન બંધુઓમાં ઉંચી કોટીના જે વિદ્વાન લેખકો છે, તેમાં એમનું નામ આગળ પડતું અને જાણીતું છે. દિલગીરી માત્ર એ રહ્યા કરે છે કે પોતાની શક્તિ, વાચન અને અભ્યાસનો લાભ આપણને તેમના તરફથી પુરતા પ્રમાણમાં મળતો નથી. તેઓ કેવું સરસ લખી શકે છે, તેની નમુના તરીકે ‘ઈસ્લામની ઓળખ’નો પરિચય બસ થશે.

મુસલમાની રીતભાત, ધર્મ, ઇતિહાસ અને સાહિત્ય પર તેઓ ઈચ્છે તે ઘણો સારો પ્રકાશ પાડી શકે એમ છે.
મુસલમાની રીતભાત, ધર્મ, ઇતિહાસ અને સાહિત્ય પર તેઓ ઈચ્છે તે ઘણો સારો પ્રકાશ પાડી શકે એમ છે.
૧. An Analysis of Ingram’s History of સન ૧૯૦૮
Political Economy.
૨. કવિતા પ્રવેશ " ૧૯૦૯
૩. મુસલમાન વકફ ઍક્ટ (૧૯૨૫) " ૧૯૨૭
૪. ઇસ્લામની ઓળખ " ૧૯૨૮
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 28: Line 19:
|-
|-
|૧.  
|૧.  
|An Analysis of Ingram’s History of Political Economy.
|An Analysis of Ingram’s History of Political Economy.
|સન ૧૯૦૮
|સન ૧૯૦૮
|-
|-

Navigation menu