31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
એમના કાવ્યો વિધ વિધ વિષયોપર મળી આવશે; જો કે તેમાં જેને આપણે કવિત્વ કે પ્રેરણા જેવું કહીએ તે ઝાઝું નહિ હોય, પણ તે બોધક તો છે જ; તેમાંય તેમનું રાસમંજરી પુસ્તક અને ગંગાલહરીનું સમશ્લોકી ભાષાંતર આદરપાત્ર જણાશે. એમની કાવ્યસંજ્ઞા “પ્રેમી”ની છે. | એમના કાવ્યો વિધ વિધ વિષયોપર મળી આવશે; જો કે તેમાં જેને આપણે કવિત્વ કે પ્રેરણા જેવું કહીએ તે ઝાઝું નહિ હોય, પણ તે બોધક તો છે જ; તેમાંય તેમનું રાસમંજરી પુસ્તક અને ગંગાલહરીનું સમશ્લોકી ભાષાંતર આદરપાત્ર જણાશે. એમની કાવ્યસંજ્ઞા “પ્રેમી”ની છે. | ||
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રગણ્ય સ્ત્રી પુરુષોની ચરિત્રાવળી તેમણે બે ભાગમાં બહાર પાડી છે, તે એક ઉપયોગી પ્રસિદ્ધિ છે અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે. | શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રગણ્ય સ્ત્રી પુરુષોની ચરિત્રાવળી તેમણે બે ભાગમાં બહાર પાડી છે, તે એક ઉપયોગી પ્રસિદ્ધિ છે અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||