દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:
બીજી આવૃત્તિ વખતે પ્રકાશક નિરાશામાં હતા કે ચોપડી વેચાશે નહિ. પણ પહેલી આવૃત્તિની ગતિએ વરસની સો નકલના હિસાબે એ વેચાતી તો રહી છે. આ નકલોની નોંધ અહીં લઉં છું, તે પુસ્તકના વકરાની રીતે નહિ પણ એમાંથી ગુજરાતના દક્ષિણાભિમુખ માનસની જે એક છબી પ્રગટે છે એ રીતે. વરસો વીતતાં જાય છે અને જીવન વિકસતું અને બદલાતું જાય છે. સ્વાધીન હિંદમાં લોકો વધુ પ્રવાસાભિમુખ બન્યા છે અને સરકાર લોકોને ફરતા કરવાની યોગ્ય પેરવી પણ કરી રહેલી છે અને આમ આખાયે હિંદભરની વસ્તી અહીં દક્ષિણમાં અને પોંડિચેરીમાં ઠલવાતી બની છે, આપમેળે પ્રવાસ આદરતી કે સ્પેશ્યલ ટ્રેનો ભરીભરીને. અહીં આવનારા ગુજરાતી બંધુઓ ‘દક્ષિણાયન’નું સ્મરણ કરે છે ત્યારે આનંદ થાય છે.  

પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે.  

{{Poem2Close}}
{{rh|'''શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી'''||'''સુન્દરમ્'''}}

{{rh|શ્રીઅરવિંદ આશ્રમ,'''પોંડિચેરી'''||'''સુન્દરમ્'''}}
{{Poem2Close}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}  
{{dhr}}{{page break|label=}}{{dhr}}  
Line 72: Line 72:
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!

{{rh|૧૬-૪-૮૩'''|પોંડિચેરી|'''||સુન્દરમ્}}

{{rh|૧૬-૪-૮૩'''|પોંડિચેરી|'''||સુન્દરમ્}}
{{Poem2Close}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}   
{{dhr}}{{page break|label=}}{{dhr}}   
Line 85: Line 85:
બીજાં ત્રણ વર્ષમાં ‘દક્ષિણાયન’નું પાછું પુનર્મુદ્રણ: કુલ છ મુદ્રણો, સં. ૧૯૯૮ થી ૨૦૪૨ સુધીનાં ૪૪ વર્ષમાં. કૃતાર્થતાનો ભાવ, સરસ્વતીદેવીથી માંડી વાંચી-સમજી શકે તેવાં સર્વ પ્રતિ.  

આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ!

{{rh|અમદાવાદ,<br>'''|સુન્દરમ્|'''||‘માતૃભવન'૩૦-૧૦-૮૬}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|'''અમદાવાદ,<br>|સુન્દરમ્|'''||‘માતૃભવન'૩૦-૧૦-૮૬}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}   
{{dhr}}{{page break|label=}}{{dhr}}   
Line 100: Line 101:
સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા'બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે:  

‘‘દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.'

{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૭)'''}}
{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૭)'''}}

{{Poem2Open}}
સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે:  

“આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે."

{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૯)'''}}
{{rh|'''(પ્રાસ્તાવિક: પૃ. ૯)'''}}

{{Poem2Open}}
સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્‌ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્‌ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય'– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું'હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે.

વળી સુન્દરમ્‌ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત.,  

Line 160: Line 165:

{{dhr}}{{page break|label=}}{{dhr}}   
{{dhr}}{{page break|label=}}{{dhr}}   
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|દક્ષિણાયન}}
{{Heading|દક્ષિણાયન}}

{{Poem2Open}}
{{Poem2Close}}

Line 176: Line 181:
प्रसीद शश्वन्मलयस्थलीषु ॥
प्रसीद शश्वन्मलयस्थलीषु ॥
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 182: Line 188:
Hindu art seems to be totally unintellectualised without unity and without any need for it, but just for this reason it is more expressive, where it tries to express the irrational than anything or anyone else. Hindu art alone has perhaps succeeded in manifesting invisible things in the visible world. One single dancing Shiva embodies more of the essence of divinity than a whole army of Olympians.

હિન્દુ કળા સર્વથા બુદ્ધિનાં બંધનોમાંથી મુક્ત થઈ લાગે છે. તેમાં એકતા નથી અને તેને એકતાની જરૂર પણ નથી. પણ એટલા જ કારણે તે જ્યારે બુદ્ધિથી ૫૨ તત્ત્વોને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે બીજી કોઈ પણ ચીજ કે વ્યક્તિ કરતાં વધારે સમર્થ રીતે તેને મૂર્તિમંત કરી શકે છે. કદાચ એકલી હિન્દુ કળા જ અદૃશ્ય વસ્તુઓને દૃશ્ય જગતમાં પ્રગટ કરવાને સફળ થઈ છે, ઑલિમ્પસની આખી દેવસેના કરતાંય નૃત્ય કરતા એકલા નટરાજમાં દિવ્યતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં મૂર્ત થયેલું છે.

{{rh|કાઉન્ટ હરમાન કેસરલિંગ'''||'''||[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]}}
{{rh|કાઉન્ટ હરમાન કેસરલિંગ'''||'''||[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]}}
{{Poem2Close}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}   
{{dhr}}{{page break|label=}}{{dhr}}   

Navigation menu