ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/માનશંકર પીતાંબરદાસ મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|તારાચંદ્ર પોપટલાલ અડાલજા,|એલ. ટી. એમ.}} {{Poem2Open}} એઓ જ્ઞાતિએ મોઢ વણિક અને હળવદ (ધ્રાંગધ્રા રાજ્ય)ના વતની છે. ઇ. સ. ૧૮૮૭ માં એમનો જન્મ હળવદમાં થયો હતો. એમના પિતાનું નામ પોપટલાલ નથુભાઈ...")
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|તારાચંદ્ર પોપટલાલ અડાલજા,|એલ. ટી. એમ.}}
{{Heading|માનશંકર પીતાંબરદાસ મહેતા}}


{{Poem2Open}}  
{{Poem2Open}}  
એઓ જ્ઞાતિએ મોઢ વણિક અને હળવદ (ધ્રાંગધ્રા રાજ્ય)ના વતની છે. ઇ. સ. ૧૮૮૭ માં એમનો જન્મ હળવદમાં થયો હતો. એમના પિતાનું નામ પોપટલાલ નથુભાઈ અને માતાનું નામ શિવકુંવર કુંવરજી છે. લગભગ ૨૨ વર્ષની ઉમ્મરે એમનું લગ્ન શ્રીમતી ગોદાવરીબહેન સાથે વઢવાણમાં થયું હતું.
એઓ જ્ઞાતિએ વડનગરા નાગર છે. વતની ભાવનગરના અને જન્મ કુંડલા–તાબે ભાવનગર–સં. ૧૯૧૯ના ચૈત્ર સુદ ૨, વાર શનિ (તા. ૨૧ મી માર્ચ ૧૮૬૩)ના રોજ થયો હતો. પિતાનું પૂરૂં નામ પીતાંબરદાસ બાપુભાઈ મહેતા છે; અને માતાનું નામ ઉમેદકુંવર તે સ્વ. ઓઝા જયશંકર રાઘવજીના પુત્રી થાય.
હળવદમાં સાત ધોરણ પૂરાં થયાં પછી તેઓએ મુંબઈમાં ફોર્ટ પ્રોપ્રાયટરી હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાં દરેક વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર તેઓ રાખતા. સન ૧૯૦૫માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી તે વખતે તેમને વિજ્ઞાન માટે એમની સ્કુલનું ઇનામ મળ્યું હતું.
એમનું લગ્ન ઇ. સ. ૧૮૭૨માં ભાવનગરમાં સ્વ. વિજયશંકર નાનાભાઈની પુત્રી ઇચ્છાલક્ષ્મી સાથે થયું હતું.
તે પછી વિક્ટોરિયા જ્યુબીલી ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયલા અને ત્યાંની L. T. M.ની ડીગ્રી મેળવેલી. અહિંની કારકિર્દી પણ ઇંગ્રેજી શાળા જેવી યશસ્વી નિવડી હતી. દરેક પરીક્ષામાં સ્કોલરશીપ અને ઇનામ મેળવતાં; એટલું જ નહિ, પણ તેઓ ત્યાંની ફેલોશિપમાંથી છૂટા થયા ત્યારે વિદ્યાર્થીઓએ એમને એક માનપત્ર આપી, એમની લાયકીની કદર કરી હતી.
પ્રાથમિક તેમ ઉંચી કેળવણી બધી ભાવનગરમાં લીધેલી. સન ૧૮૮૪ માં મેટ્રિક થયેલા, હાઈસ્કુલના અભ્યાસ દરમિયાન વારંવાર સારા અભ્યાસ માટે ઈનામો મળેલાં. વળી પ્રિવિયસના વર્ગમાં કવિ કાલિદાસ વિષેના સંસ્કૃત નિબંધ માટે ગૌરીશંકર પ્રાઇઝ અને મેટ્રિકમાં ઉંચે નંબરે પાસ થવાથી જુવાનસિંહજી સ્કોલરશીપ આખું વર્ષ મળ્યાં હતાં. પણ તે વખતે તેઓ પ્રિવિયસમાં ફતેહમંદ થયા નહિ અને પછી કૌટુંબિક કારણે કૉલેજનો અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો.
વિક્ટોરિયા ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાંથી ફારેગ થયા પછી તેઓ વડોદરા કલાભવનમાં જોડાયલા અને અત્યારે તેઓ વડોદરા રાજ્યના વેપાર ઉદ્યોગ ખાતામાં વિવિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
સન ૧૮૮૬થી ભાવનગર રાજ્યની વસુલાત ખાતાની નોકરીમાં જોડાયા; અને તેમાં જાત હુંશિયારી, કાર્યદક્ષતા અને બાહોશી વડે છેક વહિવટદાર સુધીની ઉંચી પાયરીએ પહોંચેલા. સન ૧૯૧૮થી તેઓ પેન્શન પર છે અને નિવૃત્તિકાળ અભ્યાસ, ધર્મચિંતન અને સમાજસેવામાં વ્યતીત કરે છે.
મીલ લાઈનમાં કામ કરનારાઓમાંથી એવા થોડા પુરુષો મળી આવશે કે જેમને સાહિત્ય માટે અત્યંત પ્રેમ હોવા છતાં, સાહિત્યલેખનમાં કંઈ ફાળો આપતા હશે.
એક વસુલાતી અધિકારી ઇચ્છે તો કેટલુંબધું અને કેટલું સંગીન કાર્ય કરી શકે તેનું સરસ દૃષ્ટાંત એમની કારકિર્દી પૂરૂં પાડે છે. એક થાણદાર કે એક વહિવટદારનું જીવન કેવું વ્યવસાયી, વ્યગ્રતાભર્યું અને શ્રમજનક હોય છે તેનો ખરો ખ્યાલ તેના અનુભવીઓને આવી શકશે.
પણ એમના સંબંધમાં કંઇક જૂદુંજ જોવામાં આવે છે. એમની કલમમાંથી હરહમેશ કંઈને કંઇ લેખ વા વાર્તા ઝરતી રહે છે અને તેના કારણે એમના સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા પણ મોટી થઇ છે.
સાંસારિક ઉપાધિના સબબે તેઓ આગળ કૉલેજશિક્ષણ લઈ શક્યા નહિ. પણ એમના લેખો વાંચનાર અને એમના સંસર્ગમાં આવનાર કોઇ પણ કહી શકશે કે એક ગ્રેજ્યુએટને પણ હંફાવે એવું એમનું વિશાળ વાચન છે અને પ્રાચીન ઈતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય વિષે એમનું જ્ઞાન અને માહિતી કોઇ પણ વિદ્વાન વ્યક્તિને જેબ આપે એવું ઉંચા પ્રકારનું અને માર્મિક છે. તેમાં સંતોષ પામવા જેવું એ છે કે પોતે જે જ્ઞાનસંપત્તિ વ્યવસ્થિત શિક્ષણદ્વારા મેળવી ન શક્યા તે ચાલુ વ્યવસાયમાંથી સમય ફાજલ પાડી સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ વગેરે વિષયોનું નિયમિત રીતે અધ્યયન કરીને તેમાં પારંગત થયા છે; એટલુંજ નહિ પણ તે વિષયોની માહિતી અપ-ટુ-ડેટ હોય છે, તે એમનો નાગરોત્પત્તિ નિબંધ વાચનાર જોઈ શકશે. એમના અભ્યાસનો લાભ એમણે સમાજને જૂદા જૂદા માસિકોમાં તેમજ સાહિત્ય પરિષદોમાં સ્વતંત્ર નિબંધો રજુ કરીને આપ્યો છે; અને તેની સંખ્યા નોંધીએ તો ઓછામાં ઓછા આ પુસ્તકનાં બે પાનાં લે.
ન્હાનપણથી સાહિત્યસંસ્કારનો પાસ એમને એમના પિતા પાસેથી લાગેલો; અને એમના સ્વર્ગસ્થ બંધુ હેમચંદ, જેઓ સાહિત્યના ભારે શેખીન હતા તેમણે, એમને એ દિશા પ્રતિ વાળેલા. ઇતિહાસ અને પ્રાચીન સાહિત્ય એ એમના પ્રિય વિષયો છે. એમનું ધાર્મિકગ્રંથોનું વાચન વિશેષ અને સાહિત્યકારોમાં કલાપી અને ગોવર્ધનરામે અસર કરેલી; અને બીજા એની પેઠે ગાંધીછાયામાંથી તેઓ પણ મુક્ત રહી શક્યા નથી.
નોકરી દરમિયાન તેઓ જેમ અભ્યાસને વિસર્યા નથી તેમ સ્વજ્ઞાતિના ઉત્કર્ષાર્થે ‘નાગર ત્રિમાસિક’ દશ વર્ષ સુધી એડિટ કરી, તે દ્વારા સુંદર સેવા બજાવી છે, અને તેમાં આવતાં ઐતિહાસિક અને સાહિત્ય વિષયક લેખોના કારણે તે માત્ર કોમી જનોને ઉપયોગી થઈ ન રહેતાં, પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસીઓને પણ તેમાંથી કેટલુંક નવલ અને વિશેષ જાણવા જેવું સાધન થઈ પડ્યું હતું. તે આવું સારૂં ઉપયોગી અને કિમતી બનાવવાનો યશ એમને ઘટે છે.
સન ૧૯૦૮માં ‘સાંજ વર્તમાન’માં ન્હાના લેખો, વાર્તા લખવાનું આરંભેલું. તે પછી “ગુજરાતી”ના દિવાળીના અંકોમાં એમની ઐતિહાસિક વાર્તાઓ પ્રકટ થવા માંડી અને અત્યારે તેઓ ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક વાર્તાના ચુનંદા લેખક તરીકે સારી રીતે જાણીતા છે.
આ તો પોતાની અને પોતાની જ્ઞાતિની સેવાની વાત થઇ; પણ એમની દૃષ્ટિ તેથી સંકુચિત થઇ ન હતી. ચાલુ નોકરી અંગેના વ્યવસાયના કારણે તેઓ જાહેર પ્રવૃત્તિમાં ઝાઝો ભાગ લઈ ન શકે, એ દેખીતું છે. પણ તેમાંથી ફારગ થયા પછી એઓ ભાવનગરની જૂદી જૂદી કેળવણીની અને સમાજસેવાની પ્રવૃત્તિમાં એક વા બીજી રીતે નિકટ જોડાયલા માલુમ પડે છે. ભાવનગરની સાહિત્ય પ્રવૃત્તિના પ્રાણ કહો કે ઉત્પાદક કહો તે એઓ જ છે. સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભાવનગરમાં ભરાઇ અને તે યશસ્વી નિવડી, તેનો કોઈ એક વ્યક્તિને યશ આપી શકાય તો તે માન શ્રી. માનશંકરભાઈને ઘટે છે.
આ વિષયની સાથે પોતાના ધંધાના અંગનાં પુસ્તકો પણ તેમણે રચ્યાં છે. જેમકે હાથવણાટ ભા. ૧ અને ૨; અને રાજ્ય માટે ‘પાટણનાં પટોળાં’, ‘વડોદરા રાજ્યની કારીગીરી’, ‘સુધરેલી ઢબની સાળ’, ‘હાથવણાટનાં કારખાનાં’, ‘કળાકૌશલ્ય’ વગેરે વિષયો પર પત્રિકાઓ લખી આપી હતી.
જ્ઞાતિ, કેળવણી, સમાજ તેમ ધર્મ પ્રતિ એમને પુષ્કળ અનુરાગ છે. અત્યારે એમનું શરીર શિથિલ થઈ ગયું છે; આંખે ઝાંખપ આવી છે; તેમ છતાં વેદ અને ગીતાનું અધ્યયન દરરોજ કર્યે જાય છે; અને અને વેદમાંથી મળી આવતી ઐતિહાસિક હકીકત સંગ્રહી, તે પરથી તેઓ એકાદ નિબંધ લખવાને ઉત્કંઠા રાખે છે.
એમની પ્રવૃત્તિ એટલેથી અટકતી નથી. સિનેમા માટે અત્યંત શોખ છે; એટલે સુધી કે તે માટે એક બે ફિલ્મ પણ સિનેમા કુંપનીઓને એમણે લખી આપી છે.
એમનું સમગ્ર જીવન અવલોકતાં, ખેદ માત્ર એટલો થાય છે કે આપણા દેશમાંથી આવી કર્તવ્યનિષ્ઠ ભાવનાશાળી, ધર્મપરાયણ અને સેવાભાવી વ્યક્તિઓ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે.
આ પ્રમાણે જૂદી દિશામાં-ધંધામાં પડ્યા છતાં, તેઓ સાહિત્યસેવા સતત્‌ અને સારા પ્રમાણમાં કરતા રહ્યા છે, એ ખુશી થવા જેવું છે અને અન્યને તેમાંથી જરૂર પ્રેરણા-પ્રેત્સાહન મળે.
એમના પુસ્તકોની સંકલના, રચના, મુદ્રણકામ, કાગળ, ચિત્રો વગેરે સુંદર હોય છે; અને તે સાથે તેની કિંમત પણ મધ્યમસરની હોય છે, તેથી તેનો ઉપાડ પણ મોટો હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 22: Line 20:
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧.
|૧  
|હાથવણાટ (પ્રથમ ખંડ)
|નીતિવિચાર
|સન ૧૯૨૨
|સન ૧૮૭૯-૮૦
|-
|-{{ts|vtp}}
|૨.  
|૨  
|હાથવણાટ (દ્વિતીય ખંડ)
|સત્ય
| ”  ૧૯૨૩
| ”{{gap|1.5em}}”{{gap|1.5em}}”
|-
|-{{ts|vtp}}
|૩.
|૩
| વીરની વાતો પુ. ૧ (ત્રણ આવૃતિ)
|જનસ્વભાવ
| ”  ૧૯૨૫
| ”{{gap|1.5em}}”{{gap|1.5em}}”
|-
|-{{ts|vtp}}
|૪.
|૪
|{{gap|1em}}”{{gap|1.20em}}”{{gap|1em}}પુ. ૨ (બે આવૃત્તિ)
|યગ્દૃશ્યવિવેક અથવા વાક્યસુધા (અનુવાદ)
| ”  ૧૯૨૬
| ”  ૧૮૯૦
|-
|-{{ts|vtp}}
|૫.
|
|{{gap|1em}}”{{gap|1.20em}}”{{gap|1em}}પુ. ૩ (બે આવૃત્તિ)
|વેદાન્તસાર (અનુવાદ)
| ”  ૧૮૯૦-૯૧
|-{{ts|vtp}}
|
|ઉપનિષત્પ્રકાશિત મરણોત્તર સ્થિતિ
| ”  ૧૮૦૬-૦૭
|-{{ts|vtp}}
|૭
|ઔર્ધ્વદૈહિક પ્રયોગ
|   ૧૯૦૮
|-{{ts|vtp}}
|૮
|નાગરી લિપિ અને નાગરો (અનુવાદ)
|   ૧૯૧૨-૧૩
|-{{ts|vtp}}
|૯
|વિવાહ સંસ્કાર
| ”  ૧૯૧૭-૧૮
|-{{ts|vtp}}
|૧૦
|વૈદિક કાલનું ભારતીય યુદ્ધ અથવા વાશરાદી વિગ્રહ
| ”  ૧૯૨૦
|-{{ts|vtp}}
|૧૧
|નાગરોત્પત્તિ
|   ૧૯૨૩
|-{{ts|vtp}}
|૧૨
|આહ્નિક મીમાંસા
|   ૧૯૨૭-૨૮
|-{{ts|vtp}}
|૧૩
|મેવાડના ગુહિલો
| ”  ૧૯૨૮
| ”  ૧૯૨૮
|-
|-{{ts|vtp}}
|૬.
|૧૪
|અજામિલ અથવા ગરીબનું નસીબ ગરીબ ભા. ૨ જો.
|સહુનવર નામને સર્જન જુનો મંત્ર
| ”{{gap|1.5em}}
|છપાય છે.
|-
|-{{ts|vtp}}
|૭.
|૧૫
|પ્રેમ પ્રભાવ
|રાજા છબીલા રાયબહાદુર અથવા નાગરવીરસપ્તક
| ”  ૧૯૩૦
|છપાય છે.
|-
|૮.
|વીરાંગનાની વાતો
| ”  ૧૯૩૧
|-
|૯.
|વીર વનરાજ (બાળ વીરકથા)
| ”{{gap|1.5em}}”
|}
|}
</center>
</center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
|previous =મણિલાલ જીવાભાઈ દ્વિવેદી
|next = ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
|next = મોહનદાસ કરમચંદ ગાંધી-(મહાત્માજી)
}}
}}

Navigation menu