દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
ભૂમિનું પરિક્રમણ એ માનવનો આદિકાળથી વ્યવસાય રહેલો છે. જીવનની આવશ્યકતાઓએ તેને દૂરદૂરના પ્રદેશોમાં ધકેલ્યો છે; પરંતુ એ આવશ્યકતાઓ સિદ્ધ થયા પછી પણ તેણે તે પરિક્રમણ છોડ્યું નથી. ઊલટું એ પરિક્રમણને સાચું ભૂમિલક્ષી બનાવી તેમાંથી એક અનેરો રસાનુભવ તે મેળવતો થયો છે. હિમાચ્છાદિત ઉત્તુંગ ગિરિશિખરો, ગીચ અરણ્યો, અફાટ અને અતાગ સાગરો, પ્રલંબ સરિતાઓ તેમજ પૃથ્વીના અતિશય હિમશીત તેમ જ લાવાની ઉષ્ણતાવાળાં પેટાળો, ભૂગર્ભો, અંતઃસરિતાઓ – એ પ્રત્યેકના અનેરા રોમાંચ અને અનેરી રસાવહતા તેના પ્રવાસીઓએ આલેખેલાં છે. મારા આ અદના પરિક્રમણમાં એ રોમાંચો કે પગલે પગલે ઔત્સુક્ય અને કુતૂહલની નવનવલ સામગ્રી તો નથી જ; છતાં આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી... હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે. મારો આ શ્રમ કોઈને પણ ભૂમિભક્તિ તરફ વાળી તેના કોક નાનકડાય પરિક્રમણમાં પ્રેરનારો અને ભૂમિના તથા એ ભૂમિ ૫૨ વસતી માનવતાના અંતરબાહ્ય સૌંદર્ય તરફ અભિમુખ કરનારો બની શકે તો હું મારી જાતને કૃતાર્થ માનીશ.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|'''કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮'''<br>'''અમદાવાદ'''||'''ત્રિભુવનદાસ પુ. લુહાર'''}}
{{rh|કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮<br>'''અમદાવાદ'''||'''ત્રિભુવનદાસ પુ. લુહાર'''}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 27: Line 27:
આ ભૂમિમાંથી? એ શબ્દોને થોડા વિસ્તારીને સમજવાના છે. ભૂમિનું તો એવું છે કે સબહી ભૂમિ ગોપાલકી, પણ કૃષ્ણ તો વૃંદાવનમાં જ હતા. આ ભૂમિમાં પણ કંઈક એવું જ બન્યું છે. વિધિનો કોઈ અકળ યોગ આજના એક મહાયોગીને આ ભૂમિમાં લઈ આવ્યો અને માનવ માટે યોગનું એક મહાતીર્થ આ પૃથ્વી ઉપર આ સ્થળે રચાયું. એ તીર્થસ્થળને પાત્ર બનેલી આ દક્ષિણભૂમિ એટલા માટે પણ વંદનીય છે.  

દક્ષિણાયન – દક્ષિણનો પ્રવાસ પૂરો કરીને તરત જ ઉત્તર હિંદનો પ્રવાસ ક૨વાની યોજના હતી અને દક્ષિણની પેઠે ઉત્તરની પણ પ્રવાસકથા લખવી હતી; પણ દક્ષિણનો આ પ્રવાસ કર્યા પછી કંઈક અકલ્પ્ય રીતે જ બનાવો બનવા લાગ્યા. ૧૯૪૦ માં પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદનાં દર્શન કર્યા. અને મનની દુનિયા જાણે કે પૂરી થઈ ગઈ. હૃદયે પણ જાણે કે પોતાની બધી લીલાને સંકેલી લીધી. જીવનમાં નાનીમોટી જે કાંઈ યોજનાઓ હતી તે સંકેલાઈ ગઈ. નાનાંમોટાં બધાં કામો પૂરાં થઈ ગયેલાં લાગ્યાં. ઉત્તરનો પ્રવાસ તો શું, પણ પ્રવાસ માત્ર, પ્રવૃત્તિ માત્ર હવે પરિસમાપ્ત બની ગયેલી લાગી. નાનકડા ભાવુક બાલિચત્તે, બાલહૃદયે જે કાંઈ ઝંખ્યું હતું, ચાહ્યું હતું તેના કરતાં કોઈ મહા મઘમઘી રહેલો, મહાસમર્થ, મહાવિપુલ, મહાઉત્તુંગ જીવનપ સામે ખુલ્લો થયો. હવે બીજા કશા માટે અવકાશ નહોતો.

આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી
આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|'''૧૭-૮-૧૯૫૨'''||'''સુન્દરમ્'''}}
{{rh|શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી<br> ૧૭-૮-૧૯૫૨||'''સુન્દરમ્'''}}

Line 43: Line 43:
પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે.  

{{rh|'''શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી'''||'''સુન્દરમ્'''}}
{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી<br>તા. ૧-૭-૧૯૫૮||'''સુન્દરમ્'''}}

Line 69: Line 69:

આ છેલ્લા પુનર્મુદ્રણ વખતે મુખપૃષ્ઠ ઉપર મૂકેલી કવિ અરજુનની ચાર લીટીઓ તરફ મારું ધ્યાન ખાસ ગયું, ખાસ તો એમાંનાં વિરામચિહ્નો વિશે. મૂળ સાથે સરખાવી જોતાં (‘અર્વાચીન કવિતા’', પૃ. ૫૦૩) જણાય છે કે મેં લીટીઓ થોડી આડીઅવળી કરીને ગોઠવી છે. મૂળ કવિની લીટીઓ આ પ્રમાણે છે.

{{Block center|<poem>
મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે
મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
</poem>}}
{{Poem2Open}}
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!

Navigation menu