232
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 77: | Line 77: | ||
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે! | મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh| | {{rh|૧૬-૪-૮૩<br>પોંડિચેરી||'''સુન્દરમ્'''}} | ||
| Line 90: | Line 90: | ||
આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ! | આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh| | {{rh|અમદાવાદ,‘માતૃભવન'<br>૩૦-૧૦-૮૬||'''સુન્દરમ્'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||