કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/તરસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{gap|4em}}તરસ્યું હૈયા-હરણું!
{{gap|4em}}તરસ્યું હૈયા-હરણું!
દોડતું દશે દિશમાં વ્યાકુલ ઢૂંઢતું શીતલ ઝરણું!
દોડતું દશે દિશમાં વ્યાકુલ ઢૂંઢતું શીતલ ઝરણું!
તરસકેરા તીરથી ઘાયલ,  
 
{{gap|4em}} પલ વળે નહીં ચેન;
{{gap}}તરસકેરા તીરથી ઘાયલ,  
રાતથી લાંબો દિન થતો, ને  
{{gap|6em}} પલ વળે નહીં ચેન;
{{gap|4em}}દિનથી લાંબી રેન!
{{gap}}રાતથી લાંબો દિન થતો, ને  
{{gap|6em}}દિનથી લાંબી રેન!
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું! – તરસ્યું૦
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું! – તરસ્યું૦


ધીકતી ધરા ચાર બાજુએ,
{{gap}}ધીકતી ધરા ચાર બાજુએ,
{{gap|4em}}આભ ઝરે અંગારા;
{{gap|6em}}આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
{{gap}}શાપિત મૃગની ઘોર તૃષાના
{{gap|4em}}ક્યાંય દેખાય ન આરા!
{{gap|6em}}ક્યાંય દેખાય ન આરા!
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું! – તરસ્યું૦
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું! – તરસ્યું૦
{{right|(‘પદ્મા’, પૃ. ૨૧)}}
{{right|(‘પદ્મા’, પૃ. ૨૧)}}

Navigation menu