31,439
edits
(+1) |
No edit summary |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આ એક ખંડ}} | {{Heading|આ એક ખંડ|ભારતી ર. દવે}} | ||
'''આ એક ખંડ''' (ભારતી ર. દવે, 'પરબ' - સપ્ટે. ૨૦૦૦) અનુભાઈ શેઠનો દીવાનખંડ આજે લગભગ સૂનો-નિર્જીવ છે પણ એક સમય એના માલિકની જેમ એની પણ જાહોજલાલી હતી. ‘યશોમહલ'નો આ ખંડ સિતારના સૂર અને ગાયક કલાકારોની ગાયકીથી ગુંજતો હતો પણ વળતા દિવસોમાં અનુભાઈ અને એમનો આ ખંડ એકલવાયા થતા ગયા છે. એમાં વળી, પુત્ર-પરિવાર વિદેશ ચાલ્યો છે. દીવાનખંડની ગઈ કાલ અને આજના તાણાવાણાથી વાર્તાકારે વીતેલી ભવ્યતા અને વર્તમાન નિષ્પ્રાણ જીવનનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. {{right|ઈ.}}
| '''આ એક ખંડ''' (ભારતી ર. દવે, 'પરબ' - સપ્ટે. ૨૦૦૦) અનુભાઈ શેઠનો દીવાનખંડ આજે લગભગ સૂનો-નિર્જીવ છે પણ એક સમય એના માલિકની જેમ એની પણ જાહોજલાલી હતી. ‘યશોમહલ'નો આ ખંડ સિતારના સૂર અને ગાયક કલાકારોની ગાયકીથી ગુંજતો હતો પણ વળતા દિવસોમાં અનુભાઈ અને એમનો આ ખંડ એકલવાયા થતા ગયા છે. એમાં વળી, પુત્ર-પરિવાર વિદેશ ચાલ્યો છે. દીવાનખંડની ગઈ કાલ અને આજના તાણાવાણાથી વાર્તાકારે વીતેલી ભવ્યતા અને વર્તમાન નિષ્પ્રાણ જીવનનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે.
{{right|'''ઈ.'''}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||